Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 33
________________ સ્નાન કરવા માટે ધીરતાની જરૂર પડે છે. સમતાની સાધના માટે મમતાનો ત્યાગ કરવો પડે છે.ક્ષમાને મેળવી... ધીરતાને કેળવી. મમતાને ત્યાગી...રિદ્ધિનું મમત્વ છોડી. સમતાની સાધનામાં આગળ વધજો, આપના સહવર્તી આરાધકોની સાધનામાં સહાયક બનજો. આપની સાથેના આરાધકોમાં રહેલા આત્માને નિહાળજો. કોઈ ગણધરનો આત્મા હશે.. કોઈ યુગપ્રભાવકનો આત્મા હશે.. કોઈ આચાર્યનો આત્મા હશે.... કોઈ ઉત્તમ સાધુનો આત્મા હશે..... ક્યાંય કોઈની આશાતના ન થઈ જાય તેની કાળજી લેજો. થાય તેટલી ભક્તિ કરજો. અરસ-પરસ “આપ” કહીને બોલાવજો. સતત આત્મનિરીક્ષણ કરજો. ઉપધાનવાળા શ્રાવકોને દરરોજ સવાર - સાંજ કરવા કરાવવાની ક્રિયાઃ - પપથ લેવાની વિધિ : સવારના પ્રતિક્રમણમાં કલ્યાણકંદની ચાર થોયો કહ્યા પછી નમુત્થણ બોલી - ૧ - ખમા૦ આપી ઇરિયાવહી પડિક્કમી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ (ચંદેસ નિમ્મલયરા સુધી૦) કરી પ્રગટ લોગસ્સ સુધી ક્રિયા કરવી ૨ - ખમા ૦ આપી ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પોસહ મુહપત્તિ પડિલેહું?' પછી ગુરુ કહે “પડિલેવેહ “ઇચ્છે' કહી મુહપત્તિ પડિલેહવી. ૩ - ખમા ૦ આપી ઈચ્છા ૦ સંદિoભગ0 પોસહ સંદિસાહુ? ગુરુ કહે “સંદિસાવેહ' “ઇચ્છ' કહી ૪ - ખમા ) આપી “ઇચ્છા ૦ સંદિ ) ભગ ૭ પોસહ ઠાઉં?' ગુરુ કહે “ઠાવેહ” * ઇચ્છે' કહી ૫ - ઉભા થઈ બે હાથ જોડી એક નવકાર ગણી, ઇચ્છકારી ભગવત્ પસાય કરી પોસહ દંડક ઉચ્ચરાવોજી' પછી ગુરુ નીચે પ્રમાણે પૌષધ'નું સૂત્ર ઉચ્ચરાવે. પોસહનું પચ્ચખાણ કરેમિ ભંતે પોસહં, આહારપોસહં દેસઓ સવ્વઓ, સરીરસક્કારપોસહં સવઓ, બભચેરપોસહં સવઓ, અવાવારપોસહં સવ્વઓ, ચઉવિહં પોસહં ઠામિ, જાવ અહોરાં પક્વાસામિ, દુવિહં તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણે ન કરેમિ, ન કારમિ, તસ્મ ભંતે પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણે વોસિરામિ. ૬ - ખમા આપી ઇચ્છા૦ સંદિo ભગ0 સામાયિક મુહપત્તિ પડિલેહું? ગુરુ કહે “પડિલેવેહ' ઇચ્છે કહી મુહપત્તિનું પડિલેહણ કરી ૨૫

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64