Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah
View full book text
________________
* કાગળ, દાણા, જીવજંતુઓ, વનસ્પતિ વિ. થી રહિત સ્થાનમાં માત્રુ પરઠવવું. છ દેરાસર, ઉપાશ્રય સ્થાનમાં પ્રવેશતા “નિસીહી” અને બહાર નીકળતાં - “આવસ્સહિ” ત્રણવાર કહેવું. છ ઘુમ્મસવાળું વાતાવરણ હોય, ઝાકળ પડતુ હોય તો ઉપાશ્રયની બહાર નીકળવું
નહિં. અંડિલ-માતૃવિ. અસાધ્ય કાર્ય આવી પડતા આખા શરીરે કામળી ઓઢી
જયણાપૂર્વક જવું. ' ઉફ લાઇટમાં કંઈ પણ વાંચવું નહિં. લાઈટનો ઉપયોગ કરવો નહિં. % પાણી વાપર્યા બાદ ગ્લાસ રૂમાલથી એકદમ કોરો કરી લેવો, ઐઠો ગ્લાસ
માટલામાં નાંખવો નહિં. કે કામળીકાળમાં બહારથી આવ્યા બાદ કામળી થોડો સમય દોરી-ખીંટી વિ. ઉપર
છુટી કરી રાખવી (સીધી ગડી ન કરવી.) $ દોરી વિ. ઉપર સુકવેલા કપડા સુકાતા તુરંત લઈ લેવા, ફર ફર ફફડતા રહેવાથી
વાયુકાયની વિરાધના થાય. દિ ગુરુ મ.સા.ની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરવું.
ટપાલ, કાગળ આવશ્યક કારણ સિવાય લખવા નહિં, ફોન કરાવવો નહિ. જ કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઇટમ વાપરી શકાય નહિં. ૨ કપડા વિ. સુકવવા દોરી બાંધી હોય તો સૂર્યાસ્ત પૂર્વે છોડી નાખવી જોઈએ. ઉ થંક-ગળફો-શ્લેષ્મ વિ. નિર્જીવ માટીમાં નાંખી પગથી ચોળી નાંખવા જોઈએ.
પરસેવાવાળાં કપડાં તુરંત સુકવી દેવા, ભીનાને ભીના ગડી કરવા નહિં, સુકાય
જતા તુરંત લઈ લેવા. જીર ગરમી લાગતા કપડાં પુંઠા વિ.થી પવન નાંખવો નહિ. ઉ કપડા ઝાટકવા નહિ ઉ તિર્યંચને પણ સ્પર્શ થાય નહિં. વરિ જૂઠું બોલવું નહિ. જ કોઈની વસ્તુ અડવી નહિં. 6 વિજાતીય તરફ રાગદૃષ્ટિથી જોવું નહિ. જ મન બહેકાવે એવા કુવાંચન, કુશ્રવણ, કુવિચાર કરવા નહિં. પૂર્વકાલીન
ભોગસ્મરણ કરવું નહિ. જ વાત-વિકથા-ગપ્પામાં સમય બગાડવો નહિં. નખ કાપવા જ પડે તો તેને ચૂનામાં ચોળી કપડાની પોટલીમાં બાંધી નિર્જીવ ખાડામાં પરઠવવાં.
Cી
૧
૯

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64