________________
{ ૬ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ
આએ તે કુમારમાં રાજલથે દેખ્યાં. મુનિએએ આશીર્વાદ આપીને ધમ દેશના શરુ કરી. એટલે મસ્તક ઉપર અર્જાલ કરી આગળ બેસી શ્રવણુ કરવા લાગ્યા. ‘ધર્મના પ્રભાવથી હાથીએની શ્રેણીયુક્ત, ચપળ હતુષુતા અશ્વો સહિત, નવીન વિજળી સરખી કાંતિવાળા અંતઃપુર સહિત મહારાજ્યની પ્રાપ્તિ થાય છે. કેટલાકે સૌભાગ્ય સ્ક્રેપર મજરી સમાન ત્રંગ, કાઈક રાજ્ય, કાઇક પુત્ર જે કઇ પણ ચિતવે છે, તે શ્રમના પ્રભાવથી મેળવે છે. શાલિભદ્રના જીવે આગલા ભત્રમાં સુંદર દાનધમ નું આરાધન કર્યું" હતુ, તેા તેના પ્રભાવે તેણે અતુલ સુખ મેળવ્યું, અને હજારા શીલાંગ સહિત સાધુપણું પાલન કરવાથી માક્ષની પ્રાપ્તિ થાય છે. તીવ્ર તપ કરવાથી કઠણુ પાપકમ નાશ પામે છે અને અંતઃકરણપૂર્વક ભાવના ભાવનાર સર્વ સુખ-સંપત્તિ મેળવી. છેલ્લે સિદ્ધિપદ પ્રાપ્ત કરે છે.’ જે દાન, શીલ, તપ, ભાવનારૂપ ધમ કરવા માટે શક્તિમાન્ ન હોય, તે કાઈપણુ એક નિયમનું પાલન કરે, તેને કચે. ધ્રુવ સહાય કરનાર થતા નથી ?
જે ત્રણ વસ્તુ મેળવીને ખાતા નથી, ત્રણ વસ્તુઓ મેળવી પહેરતા નથી, ઘણા ઢાકવાળા નગરમાં અને અટવીમાં ભમે છે; પેાતાનાં દુ:ખા વડે ઝૂરે છે-દુઃખી થાય છે. ઘણા કાંટા અને કાંકરાએથી કરાલ સ્થલમાં, રાતે ઘરે સૂએ છે, અથવા ભમે છે, દ્વીક્ષા-રહિત હાવા છતાં મહર્ષિની જેમ ભિક્ષા માટે ભ્રમણ કરે છે. ' એટલામાંથી ક્રમ સ""ધી કોઈપણ એક નિયમ લેવામાં આવે, જે કરવામાં આવે, તે લાખ દુઃખનો નાશ થાય છે, તેમ જ ઇચ્છેલા મનેરથે ક્ષક્ષુવારમાં નક્કી પૂણ થાય છે. દેશના પછી તે રસિઢને કહ્યુ કે, ‘· હે વત્સ! તારે દરરોજ અહિં આવવું અને ભગવ ́તનાં દર્શન-વંદન કરવાં,' ત્યારે આળકે કહ્યું કે, ‘હે નાથ! મારાં એટલાં માટાં ભાગ્ય નથી. વળી સુકૃતના નિધાનભૂત એવા ભગવતના વદન-પૂજન-વિધિ કેમ કરવી ? તે પણ હુ' જાણતા નથી. 'મુનિએ કહ્યું કે, ' જિનભક્તિ કરવાથી નક્કી ઇચ્છિત કુળની દ્ધિ થાય છે. જો તને વર્નાવિધ ન આવતી હોય તેા તારે તારા ભેાજનમાંથી આ દેવને ઘેાડા પિડ ધરાવી પછી હમેશાં ભેાજન કરવું'. આટલા પણ નિયમ સારી રીતે પાલન કરીશ, તે તારી આશારૂપી વેલડીએ હમેશાં ફળીભૂત થશે.'
આ પ્રમાણેના અભિગઢ અંગીકાર કરીને મુનિએને વંદન કર્યું', મુનિએ આકા શમાં અદૃશ્ય થયા અને સિદ્ધ પશુ પેાતાના ખેતરમાં ગયા. લીધેલે નિયમ સ‘પૂણ પણે પાળે છે અને દરાજ પ્રભુ પાસે ક્રૂર-કરબાદ નૈવેદ્ય ધરે છે.
ત્યાં આગળ દેવમંડપના દ્વારમાં ચિંતામણિ નામના એક યક્ષે તેની પરીક્ષા કરવા માટે તેમજ તેના અભિગઢના ભંગ કરવા માટે કઠોર નખવાળા આગલા ચરણુ વડે એકદમ ફાળ મારવાની તૈયારી કરતે, ગભીર શબ્દયુક્ત ગુંજારવ કરતે, અતિ કુટિલ દાઢાવાળા એક ભયંકર સિદ્ધ બાળક નિષ્કુચી, ર×િ હે વિચાર કર્યો કે, ‘ આ
"Aho Shrutgyanam"