________________
સિદ્ધ કથા
[ ૨૧ ]
જાણ્યા, એટલે કપટી એવી ગંધમૂષિકાના તિરસ્કાર કર્યો, નરકતિ તરફ પ્રયાણુ કરનારી, અતિ ક્રૂર કાય કરનારી અનાય આચરણ આચરનારના મસ્તક ઉપર વ પડી, ખાટુ કલ’ક આપનારના મસ્તક ઉપર અહિ' અપયશના પત્થર પડયા. એવા પ્રકારે ધિક્કારાતી નગરલીક વડે ડગલે પગલે નિંદાતી, પૂછડા વગરની માંડી, કાન વગરની કાપી નાખેલા રૂવાટાવાળી ગધેડીની પીઠ પર તેને બેસાડી તેની વગેાવણી થાય તેવી રીતે પરિ— ત્રાજિષ્ઠાને નગરમાંથી કાઢી મૂકી. સ્ત્રી અવધ્યું છે’તેમ ધારીને વધ ન કર્યો અને જીવતી હાંકી કાઢી.
<
.
હવે મત્રીએ, સાવાડા, સજ્જન પુરુષા, નગરના અગ્રેસરા મરવા તૈયાર એલા કુમારને વારવાર રાકે છે, લજ્જા પામતા પુરુષેત્તમ રાજાએ માગ માં અટકાવ્યા છતાં કુમાર પેાતાના નિણયથી પાછા હઠતેા નથી. તે સમયે નગરના લાખા લેાકા એકઠા થયા. રાખ અને નગરલેાકા હાહારવ કરતા વ્યાકુલ મનવાળા થયા છે. મૃત્યુ પામવાના નિશ્ચલ ચિત્તવાળા ચિતા ઉપર ચડવા લાગ્યા. કુમારે વેત વસ્ત્ર પહેર્યો છે, શરીરે શ્વેત વિલેપન, પુષ્પની શ્વેતમાળા અને અલંકારા ધારણ કર્યાં છે. શ્વેત ક્રાંતિવાળા ત્રુસિહ કમલવતીના અનુરાગમાં સ્મૃતિ આસક્ત થએલે છે. તેના વચનથી ચિતા પાસે અગ્નિ પ્રગટાવ્યે. તે સમયે રાજાએ વિનયપૂર્વક બ્રાહ્મણું કુમારને વિનતિ કરી કે, ‘હે ભગવત! કુમાર તમારાં વચનનું કોઈ દિવસ ઉલ્લઘન કરતા નથી, તેા કાઈ પ્રકારે કુમારને સમજાવા કે, જેથી આ અકાય કરતાં રોકાઈ જાય. એટલે બ્રાહ્મણે કુમારને કહ્યું કે, હે ભદ્ર ! આ તમે શું આરંભ્યું છે ? ઉત્તમકુળમાં જન્મેલા નીચ ઢાકાને ઉચિત નિશ્વિત કાર્ય કરે ખરા? બીજી એ વાત કે, ‘ ચક્રપુરથી મને અહિં માણ્યા, ત્યારે તમે કબુલાત આપી હતી કે, હું જ્યારે કૃતકૃત્ય થઈશ ત્યારે તમને અહિ' પાળે મૂકી જઇશ. 'કમલવતીને કલંક આપ્યું અને તેની શુદ્ધિ માટે આવું કાયર કરતા હૈા, તા મલિનવસ્રને કાજળવાળા જળથી શુદ્ધિ કરવા સમાન છે. અર્થાત્ મૃત્યુ પામવાથી પાપની શુદ્ધિ થતી નથી. કમલવતી જો મૃત્યુ પામી છે, તા તેને મળવાના મનારથ કરીને મૃત્યુ ન પામે, પેાતાતાના ક્રમના અનુસારે જીવ કયાંય પણ જાય છે. તેને કચે જીવ જાણી શકે છે? ૮૪ લાખ જીવયેાનિવાળા સ ́સારમાં દરેક સ્થળે જીવ જાય છે. તેમાં પેાતાના કર્માંથી કયાં કયાં જીવા જતા નથી ! વળી કહ્યું છે કે
•
બુદ્ધિશાળી પુરુષે ગુણવાળા કે નિ`લુ કાઇ પણ કાર્ય કરતા પહેલાં સવ જગાપર આ કાયનું છેવટનું પાિમ શું આવશે તે પ્રથમ વિચારવું જોઇએ. તે માટે શ્રીજી જગા પર પશુ કહેલું છે કે “ લાલ કે નુકશાનકારક કાર્યો કરતાં પડિત પુરુષે યત્નપૂર્વક તેનું ફળ શું આવશે તે નક્કી કરી લેવું ોઇએ, અતિ ઉતાવળથી કરેલાં કાર્યોના ફલ શલ્ય માફ્ક હૃદયને ખાળનાર એવી વિપત્તિમાં જ ફળનારા થાય
છે.
” માટે મારું કહેલું કરે અને તમારા પ્રાણેાનું રક્ષતુ કરે. જે માટે જણાવેલું છે
f6
"Aho Shrutgyanam"
15