________________
[ ૨૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જશનુવાદ કે “રાજાઓ ભલે સનિક ન જાણે, કે વિરહ-યુદ્ધ ન જાણે, પરંતુ જે કહેલું સાંભળનારા હોય, તે તેનાથી તે સમજુ પંડિત ગણાય છે.” તથા “અત્યારે પ્રાણોનું પાલન કરનારને ભલે કદાચ તેને સમાગમ ન થાય, પણ જીવતા જીવોને ભવિષ્યમાં સમાગમ થાય પરંતુ પ્રાણ ત્યાગ કર્યા પછી નક્કી મેળાપ દુર્લભ છે જ.”
કુમારને હવે ભાવી મળવાની આશા બંધાઈ એટલે હર્ષપૂર્વક પૂછયું કે, “હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! તે સાક્ષાત મારી પ્રિયાને દેખી છે, કે બીજાએ વાત કહી છે? અગર કોઈએ પિતાના જ્ઞાન-બલથી જીવતી જાણે છે? હર્ષપૂર્વક તે કયા આધારે તે જીવતી છે? એમ કહ્યું, તેમ જ તુ એકદમ અનિમાં પડતાં મને રોકવા તૈયાર થયા છે, તે ક્યા કારણે તે જાણવાની મને તીવ્ર ઈચ્છા થઈ છે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે,
હે શ્રેષ્ઠકુમાર ! તમારી પ્રિયા વિધાતા પાસે થવસ્થ છે, તે મેં તિષજ્ઞાનના બળથી જાણ્યું છે. જે તમે કહે, તો મારા આત્માને વિધાતા પાસે મોકલીને તેને અહીં લાવી આપું.” “જે તારી કહેલી વાત સત્ય હોય તે અને તેને જ દેખી હેય તે જરદી લાવ. તેને દેખીને હું કૃતાર્થ થઈશ.” કુમાર- હે ભૂમિદેવ ! હજુ તું કાર્યને ઉદ્યમ કેમ કરતે નથી ?” બટુક-“હે કુમાર! દક્ષિણા વગર થાનકળા સિદ્ધ થતી નથી. કુમાર-આગળ મારું મન તે મેં તને અર્પણ કરેલું છે. આ આત્મા પણ આપ્યો. તે બ્રાહ્મણ ! આ બેથી ચડિયાતી કઈ દક્ષિણા આપું ? બાહા પદાર્થોની દક્ષિણાથી શું સિદ્ધ કરી શકાય છે? બ્રાહ્મણ બટુક-તમારે આમાં ભલે તમારા પાસે, રહે. તેની જરૂર નથી, જ્યારે હું કંઈ પણ તમારી પાસે માગું ત્યારે તે મને તમારે આપવું.
કુમાર-ભલે એમ થાઓ. વિસ્તારથી સયું. મારી પ્રાણપ્રિયાને જલદી લાવ. હવે બ્રાહ્મણે ધ્યાન કરવાનું હોય, તેમ પડદામાં ધ્યાન કરવાનું નાટક કર્યું. (૩૫)
હવે મારે સંજીવની ઔષધિ દેવી જોઈએ. આ પ્રમાણે કુમારે જોયું એટલે તેના શરીરના રોમાંચ હર્ષ થી ખડા થયા. આશ્વર્ય આશ્ચર્ય, મૃત્યુ પામેલી કમલવતી આવે છે. આ પ્રમાણે નગરમાં વાત ફેલાઈ એટલે નગરના લોકો અને રાજા કમલવતીને જોવા માટે ઉલ્લાસવાળા થયા. “નવાઈની વાત છે કે આ બ્રાહાણ બટુક કોઈ મોટા ગુણવાળો આત્મા છે, આ ભુવનમાં આના જે બીજો કોઈ જ નથી, મૃત્યુ પામેલી કમલવતી પાછી લાવશે.” આવા પ્રકારને કે લાહલ લાકમાં ઉછળે. આકાશ સ્થાનમાં વિદ્યાધરીએ પિતાના હતમાં પુષ્પમાળાઓ ધારણુ કરેલી હોય તેવા રૂપે બ્રાહ્મણે કાન પર બાંધેલી ઔષધિ છેડી નાખી. તરત જ તેના રૂપનું કમલવતીમાં પરાવર્તન થઈ ગયું. પડદે ખસેડીને જ્યાં તેને દેખી એટલે હર્ષથી રોમાંચિત થયેલા ગાત્રવાળા રસિંહકુમાર “તે જ આ મારી પ્રિયા છે” એમ જાણ્યું. રતિ અને રંભાના રૂપ- લાવણ્યનો સર્વ ગવ નીકળવા માટે નીક સમાન, ગૌરીના સુંદર,
"Aho Shrutgyanam