Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

Previous | Next

Page 296
________________ ૨૮૯ માયાવીનું સ્વરૂપ - सच्छंदगमणउट्ठाण-सोअणो भुंजई गिहीणं चं । , પત્યાટ્ટા, હતિ પાડ્યા છે મારૂ૮રા અર્થ–“વળી સ્વચ્છેદે ગમન કરનાર, ઊઠનાર અને સુનાર એવો તે (આ વિશેષણ ૩૮૦મી ગાથામાં આપ્યા છતાં અહીં ફરીથી આપવાનું કારણ “ગુરુની આજ્ઞા વિના ગુણપ્રાપ્તિ થતી નથી,' એમ જણાવવા માટે છે) ગૃહસ્થોની મધ્યે ભોજન કરે છે. ઇત્યાદિક પૂર્વે કહેલા પાર્થસ્થાદિકનાં સ્થાનો (લક્ષણો) હોય છે. - ત્યારે કોઈ સાધુઓ છે જ નહીં? એવી કોઈને શંકા થાય તે ઉપર કહે છે. जो हुआ उ असमत्थो, रोगेण व पिल्लिओ झुरियदेहो। सव्वमवि जहा भणियं, कयाइ न तरिज काउं जे ॥३८३॥ सो वि य निययपरक्कम-ववसायधिईबलं अगृहंतो। मुसूण कूडचरियं; जई जयंतो अवस्स जई ॥३८४॥ અર્થ–“જે સાધુ સ્વભાવે જ અસમર્થ બળહીન) હોય, અથવા શ્વાસ, કાસ અને જ્વરાદિક રોગથી પીડિત જીર્ણ દેહવાળો હોય, તેથી સમગ્ર એવું પણ યથાભણિત (જિનેશ્વરે જેવું કહ્યું છે તેવું) આચરણ કરવાને કદાચ શક્તિમાન ન હોય (જે વાક્યાલંકારને માટે છે.) . તે પણ (દુર્ભિક્ષ અને રોગાદિક આપત્તિમાં પડેલો છતાં પણ) પોતાના પરાક્રમ (સંહનન)ને, વ્યવસાય (શરીરના ઉદ્યમ)ને, ધૃતિ (સંતોષ) ને અને બલ એટલે મનોબળને નહીં ગોપવતો તથા કૂટ ચરિત્ર (કપટ) ને મૂકીને, ચારિત્રમાં (યથાશક્તિ) યતના ઉદ્યમ) કરતો એવો યતિ અવશ્ય યતિ કહેવાય છે.” હવે માયાવીનું સ્વરૂપ બતાવે છે– __ अलसो सढोऽवलित्तो, आलंबणतप्परो अइपमाई । - પર્વ દિગો વિ મિત્ર, બાળ ગિનિ ત્તિ રૂટવા અર્થ–“ઘર્મક્રિયામાં આળસુ, શઠ (માયાવી), અવલિત (અહંકારી), આલંબનમાં તત્પર (કોઈ પણ બહાનું કરીને પ્રમાદનું સેવન કરવામાં તત્પર) તથા અતિ પ્રમાદી (નિદ્રાવિક્યાદિ પ્રમાદવાન) એવો છતાં પણ હું સુસ્થિત (વ્યસારો) છું એમ પોતાના આત્માને માને છે.” - હવે માયાવીને પાછળથી પશ્ચાત્તાપ કરવો પડે છે, તે વિષે કપટHપક તાપસનું દૃષ્ટાંત કહે છે __जो वि य पाडेऊणं, मायामोसेहिं खाइ मुद्धजणं । - તિગમવાણી, તો સોગ વવડાવશુ દા રૂ૮દ્દા |

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344