Book Title: Trevis Tirthankar
Author(s): Chimanbhai B Sheth
Publisher: Chimanbhai B Sheth

View full book text
Previous | Next

Page 6
________________ ઋણ સ્વીકાર આ પુસ્તક લખવામાં અનેક પુસ્તકોનો આધાર લેવામાં આવ્યો છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિનું ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર, જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગરે કરેલ હેમચંદ્રસૂરિના પુસ્તકનો ગુજરાતી અનુવાદ શ્રી મફતલાલ ઝવેરચંદ પંડિતે આચાર્ય હેમચંદ્રના ઉપયુક્ત પુસ્તક પરથી લખેલું લઘુ ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર, તીર્થંકર ચરિત્ર, જુદા જુદા તીર્થકરોના ચરિત્રો, કપસૂત્ર, પંચપ્રતિકમણુસૂત્ર, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા, પાટણ, પ્રસિદ્ધ કરેલું “જૈન દર્શન”, આચાર્ય ભુવન ભાનુસૂરિનું પ્રતિક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ, શ્રી સિદ્ધચક્ર હત પૂજનવિધિ, પંડિત ધીરજલાલ ટોકરન્સીનું પાર્શ્વનાથ ચરિત્ર, વિવિધ પૂજા સંગ્રહ, શ્રી જેન–સાહિત્ય-વર્ધક-સભ્ય અમદાવાદ, તરફથી પ્રસિદ્ધ થયેલું શ્રી શાન્તિસ્નાત્રાદિ વિધિ સમુચ્ચય તથા શ્રી સિદ્ધચક યંત્રદ્વાર પૂજન વિધિઃ જૈન રામાયણ, જૈન મહાભારત વગેરે મુખ્ય ગ્રંથ છે. આ બધા ગ્રંથના લેખક અને પ્રકાશકોનો હું આભાર માનું છું . – લેખક મુદ્રક : ૫ ૧ થી ૪૦૦, વિઠ્ઠલભાઈ પરીખ દીપક પ્રિન્ટર્સ, ઘીકાંટા, અમદાવાદ, મુદ્રક : ૫ ૪૦૧ થી ૪૦૫ તથા પ્રસ્તાવના, અનુક્રમણિકા વગેરે-મુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ, મહિલા પ્રેસ, શાહપુર, અમદાવાદ.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 434