Book Title: Trevis Tirthankar Author(s): Chimanbhai B Sheth Publisher: Chimanbhai B Sheth View full book textPage 5
________________ પાળતુ હતુ છતાં તેણે સિદ્ધપુરમાં મહાવીર સ્વામીનું અને અણહિલવાડમાં પાર્થ નાઈ ભગવાનના દહેરાસરે બંધાવ્યા હતા. રાજાઓના પગલે પગલે તેમના મંત્રીએ પાલતા હતા. વસ્તુપાળ તેજપાળ બને ચુસ્ત જન હતા છતાં તેમણે અય ધમઓને ઉપયોગી થાય એવાં ઘણું કાર્યો કર્યા હતાં. જેન મંત્રીઓની એ વીતોને લગવગનો ઉપયોગ એકલા જેને માટે નહિ પણ સમાજના બધા વર્ગો માટે કર્યો છે. - ગુજરાતમાં મુસલમાનોના આગમન પછી બ્રાહ્મણેએ સરસ્વતી પૂજન બંધ કર્યું હતું. પણ જેનાચાર્યોએ વિષમ કાળમાં પણ સરસ્વતી અપૂજ રહેવા દીધી ન હતી આજે પણ સંસ્કૃત, પ્રાકૃત કે જૂની ગુજરાતીમાં જૈન મુનિઓએ લખેલાં સેડે પુસ્તકો ઉપલબ્ધ છે. પ્રોફેસર ચીમનલાલે આ પુસ્તકમાં કાળક્રમ પ્રમાણે તેમને ઉલ્લેખ કર્યો છે. , આ પુસક ગુજરાતનો ઈતિહાસના અભ્યાસીઓને જ નહિ પરતુ મધ્યકાલીન હિદના અભામને પૂર્ણ અતિ ઉપયોગી થઈ પહશે. અંગ્રેજી ન જાણનારાઓને પણ ઉપાણી થઈ પડેમાટે તેનું ગુજરાતી ભૈષામાં ભણતર થવું જોઈએ ગુજરાતનો ઈતિહાસ પરે એવું અભ્યાસ પ્રચુર પુસ્તક લખો માટે અને લેખો તેમજ તેને બહાર પાડવા માટે શ્રી વિજે દેવભાઈ સંઘ શાન સજિતિને-એભિનંદન આપીએ છીએ. મુબઈ સાિચાર, મુંબઈPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 434