Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 25
________________ સઘળા આચાર્ય ભગવંતોની સંમતિથી રાજનગરના શ્રીસંઘે સ્વીકાર્યું છે. * જન્મભૂમિ પંચાંગગત ક્ષય-વૃદ્ધિને યથાવત્ માન્ય રાખી છે. * પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ વેળાએ આરાધનાદિન નક્કી કરવા ઉદયાના નિયમની સુરક્ષાપૂવક ‘ક્ષયે પૂર્વા.' ના પ્રધોષનો ઉપયોગ તમે અને અમે સૌ કોઈ પૂર્વે કરતા હતા. આ રીતે જૈન પંચાંગ વિચ્છેદ પામતાં શ્રી સંઘે લૌકિક પંચાંગનો સ્વીકાર કર્યો અને ૨૦૧૪ થી જન્મભૂમિ પંચાંગનો સ્વીકાર કર્યો તે વાતો કરી. - હવે લૌકિક પંચાંગમાં જે પર્વોપર્વ તિથિઓની ક્ષય-વૃદ્ધિ આવતી નથી, તેની આરાધના તો લૌકિક પંચાંગ નિર્દિષ્ટ દિવસે થાય જ છે. પરંતુ પર્વોપર્વ તિથિઓની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય કે તિથિનો ક્ષય હોય ત્યારે, તે તિથિની આરાધના ક્યારે કરવાની અને તિથિની વૃદ્ધિ હોય ત્યારે તે તિથિની આરાધના કયારે કરવાની ? આ પ્રશ્નના નિરાકરણ માટે પૂ. વાચક પ્રવરશ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ ‘યે પૂર્વી.’ નો પ્રધોષ આપ્યો. પ્રશ્ન : તમારી ઉપરની વાતો માટે આધાર શું છે ? ઉત્તર : સં. ૧૫૦૬ માં પૂજ્યપાદશ્રી રત્નશેખર સૂરીશ્વરજી મહારાજ દ્વારા વિરચિત શ્રાદ્ધવિધિ ગ્રંથમાં કહ્યું છે કે .... तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां य: स्यात् स प्रमाणं । सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात्। आहुरपि - चउमासिअ वरिसे पक्खिअ पंचद्धमीसु नायव्वा। ताओ तिहिओ जासि उदेइ सूरो न अण्णाओ ॥१॥ पूआ पच्चखाणं, पडिकमणं तहेव नियम गहणं च। जीओ उदेइ सूरो, तीइ तिहिले उ कायव्वं ॥२॥ उदयंमि जा तिहि सा प्रमाणमिअरीइ कीरमाणीओ। आणा भंगणवत्था मिच्छत्तं विराहणं पावे॥३॥ पराशरस्मृत्यादावपि - आदित्योदयवेलायां, यास्तोकापि तिथिर्भवेत्। सा संपूर्णेति मन्तव्या प्रभूता नोदयं विना॥१॥ उमास्वातिवचः प्रघोषश्वैवं श्रुयते - क्षये पूर्वा तिथि: कार्या, वृद्धौ कार्या तथोत्तरा। श्रीवीरमोक्षकल्याणं कार्यं लोकानुगैरिति॥१॥ Jain Education International ૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122