Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 122
________________ વિથિ-આરાધના માટેની શાસ્ત્રાણા 1) उदयम्मि जा तिहि सा प्रमाणमिअरइ कीरमाणीओ। आणाभंगणवत्था-मिच्छत्त-विराहणं पावे॥ ઉદયમાં જે તિથિહોય તે પ્રમાણ છે. (અર્થાત્ સૂર્યોદય સમયે જે તિથિ હોય તે આરાધના માટે પ્રમાણ છે.) બીજી કરવાથી આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ, અને વિરાધના આ ચાર દોષ લાગે છે. 2) क्षये पूर्वातिथि: कार्या वृद्धौ कार्या तथोत्तरा। श्रीवीरमोक्षकल्याणं कार्यं लोकानुगैरिह॥ તિથિનો ક્ષય આવતાં (તેની આરાધના) પૂર્વતિથિમાં અને વૃદ્ધિ આવતાં તેની આરાધના પહેલી છોડીને) બીજીમાં કરવી. તથા શ્રીવીરનિર્વાણ કલ્યાણક લોકદીવાળી અનુસાર કરવું. નોંધ: 1) ચાલુ વર્ષે વિ.સં. 2061 માં સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં ઉદયા ભાદરવા સુદ - ચોથસંવત્સરી મહાપર્વ) બુધવાર, તા. 7-9-2005 ના રોજ છે. 2) જન્મભૂમિ પંચાંગમાં ભા.સુદ-૫ ની વૃદ્ધિ છે. ભાદરવા સુદ-૩ ની વૃદ્ધિ નથી. 3) જન્મભૂમિ પંચાંગમાં ગુરુવાર, તા. 8-9-2005 ના રોજ પહેલી પાંચમ છે. ભાદ. સુદ-૪ નથી. પહેલી પાંચમે સંવત્સરી કરવાથી વિરાધનાદિ દોષો લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary

Loading...

Page Navigation
1 ... 120 121 122