Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 99
________________ પરિશિષ્ટ-૯ છતવ્યવહારનાં લક્ષણો જીતવ્યવહારનું લક્ષણ બતાવતાં (૧) છતકલ્પ – ભાષ્યમાં કહ્યું છે કે ....... “વા વધુડર્દિ નો વત્તો જ ર શિવારિતો ટોતિ | વત્તyપવત્તમાનં (વાણુવત્તાવો), ની વાત હૃતિ ૬ ૭ળા” ભાવાર્થ : 'વૃત્ત' એટલે એકવાર પ્રવૃત્ત, “અળવૃત્ત' એટલે બીજીવાર પ્રવૃત્ત, પ્રવૃત્ત એટલે ત્રીજીવાર પ્રવૃત્ત. અને મહાપુરુષોએ અનેકવાર આચરેલો એવો જે વ્યવહાર, તે વ્યવહાર જેમ બહુવાર બહુશ્રુતોએ આચરેલો હોય, તેમ બહુશ્રુતોથી નિષેધ કરાયેલો ન હોય તો જ તે છતકૃત ગણાય છે. (નોંધ : જે આચાર બહુશ્રુતો દ્વારા વારંવાર આચરાયેલો હોય અને બહુશ્રુતોએ તેનો નિષેધ ન કર્યો તેવો આચાર જ જીતવ્યવહાર બની શકે છે.) (૨) બૃહત્કલ્પસૂત્ર-ભાષ્યમાં કહ્યું છે કે ...... असठेण समाइण्णं जं कत्थइ कारणे असावज्जं । ण णिवारियमण्णेहिं य, बहुमणुमयमेत्तमाइण्णं ॥४४९९।। ભાવાર્થ : (રાગ-દ્વેષથી રહિત) અશઠ, (યુપ્રધાન પૂ. આ. શ્રી. કાલિકલ્સ. મ. જેવા સંવિગ્ન-ગીતાર્યાદિ ગુણોથી યુક્ત) પ્રામાણિક પુરુષે (પુષ્ટાલંબન સ્વરૂ૫) કારણ ઉપસ્થિત થતાં (પાંચ મહાવ્રત આદિ મૂલગુણો અને પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણોને હાનિ કરવાના સ્વભાવથી રહિત) અસાવધ, જે આચરણ કર્યું હોય અને તે આચરણને તત્કાલીન ગીતાર્યાદિ ગુણોથી યુક્ત પુરુષોએ નિષેધ્યું ન હોય, પણ બહુમાન આપ્યું હોય, તો તે આચરણાને જીત તરીકે માની, કહી અને આદરી શકાય છે. (૩) ઉપદેશ રહસ્યમાં પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા ફરમાવે છે કે ... ૮૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122