Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 106
________________ (૨) ઉદયમ્મિ શાસ્ત્રવચનાનુસાર ઉદયાત્ ચોથે જ સંવત્સરી પર્વની આરાધના માટે ઉચિત છે. શાસ્ત્રસિદ્ધ છે. (૩) ભા. સુ. પહેલી પાંચમે સંવત્સરી કરવાથી સંવત્સરીના દિવસથી આષાઢ ચાતુર્માસીનો દિવસ અતીત પચાસમો દિવસ હોવો જોઈએ અને કાર્તિકી ચોમાસીનો દિવસ અનાગત સિત્તેરમો હોવો જોઈએ – એવા સમવાયાંગ અને પર્યુષણાકલ્પ વગેરેના વચનનો અપલોપ થાય છે. - શાસ્ત્ર વિરુદ્ધ થાય છે. ८४ For Private & Personal Use Only Jain Education International WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122