Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 104
________________ (૩) પૂ. કાલિકસૂરિ મહારાજે કરેલો આ ફેરફાર પાંચમા આરાના અંત સુધી રહેશે. એમ પ્રવચન પરીક્ષામાં પૂ. ઉપા. ધર્મસાગરજી મહારાજ જણાવે છે. ........ प्रवचने पर्युषणापर्वं सम्मतं-प्रतीतं तद्भाद्रपदे मासे चतुथीदिनेऽर्थाच्छ्रीकालकाचार्यादारभ्य दुष्प्रसहं यावत्संप्रतिकाले भवति, માદ્રપદ્દે – માદ્રપદ્રવતુર્થો ભદ્ર – માતં તીથમ્યુપામત્વાન્ ..... (પ્રવચન પરીક્ષા, પ્રત – મા – ૨ પૃ. ૪૦૬-૬૦) ભાવાર્થ : પ્રવચનમાં – શાસનમાં પર્યુષણાપર્વ (સર્વને) ભાદરવા સુદ – ચોથ ના દિને જ સંમત છે. અર્થાત્ પૂ. શ્રી કાલિકસૂરિ મહારાજાથી આરંભીને પૂ. આ. શ્રી દુપ્રસહસૂરિ મ. સુધી વર્તમાનકાળમાં (પાંચમા આરામાં) પર્યુષણ પર્વ ભાદરવા સુદ - ચોથે જ થાય છે. ભાદરવા સુદ – ૪ મંગલરૂપ છે. કારણ કે (પાંચમા આરામાં ચોથમાં) તીર્થનો સ્વીકાર કર્યો છે. અર્થાત્ પાંચમા આરામાં તીર્થ ચોથમાં છે. તેથી ભા. સુ. ૪ મંગલરૂપ છે. (૪) ધર્મસંગ્રહ ગ્રંથ, ભાગ - ૧, વિભાગ – ૨ ની ૬૫ મી ગાથાની ટીકામાં પણ આ બધી વાતો કરી છે. (૫) પાક્ષિક પ્રતિક્રમણ ચતુર્દશીએ નિયત છે. પ્રવચનપરીક્ષામાં કહ્યું છે કે ...... ..... વિક્ષત દિ પક્ષપ્રતિમur તવતુર્વણ્યાં નિયત ..... (.. પ્રત. પૃ. ૪૨૦) ......... વિવશતા તિથિશ્ચતુર્દશી, સન ૨ પ્રવરને પક્ષિપર્વન્ટેનડેમમતા ....... (પ્ર. વરી. ત. પૃ. ૪૦૬). ભાવાર્થ : વિવક્ષિત પાક્ષિક પ્રતિક્રમણ (પાણી) ચૌદસમાં જ નિયત છે. .... વિવક્ષિત ચતુર્દશી તિથિ છે, તે પ્રવચનમાં – શાસનમાં પાક્ષિકપર્વ તરીકે અભિમત છે. ઉપરોક્ત શાસ્ત્રપાઠો અને શ્રી સિદ્ધચક્ર પાક્ષિક્ના અંશોમાં નોંધનીય બાબતો :(૧) પૂ. કાલિકસૂરિ મહારાજાએ સંવત્સરી ચોથની પ્રવર્તાવી તેમાં એકતા કરવી કે આ. અભયશેખર સૂરિજી મ. તેમની પુસ્તિકાના પૃ. ૮ ઉપર જણાવ્યા પ્રમાણે ૯૨ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122