Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 70
________________ ५) सेनाप्रश्न : (उत्तराता : ५. मा. म. श्री सेनसू२२५२०७ मा२।०४. સંકલનકાર: પૂ. પંડિત શુભવિજયજી ગણિ. પ્રકાશક – શેઠ દેવચન્દ્ર લાલભાઈ જૈન पुस्तडोद्वा२ ६) (१) उदयम्मि जा तिही सा प्रमाणमिअरीइ कीरमाणीजे । आणाभंगऽणवत्था, मिच्छत्तं विराहणं पावे ॥१॥ इति वृद्धसम्प्रदायगाथां 'क्षये पूर्वा तिथिकार्ये' त्याधुमास्वातिवाचकप्रणीतश्लोकं चानभ्युपगच्छत: प्रसह्य तदर्थं प्रामाण्याङ्गीकारणे किञ्चिद् युक्त्यन्तरमप्यस्ति नवेति ? प्रश्नोत्तरं-'उदयंमि जा तिही सा' 'क्षये पूर्वातिथि: कार्या' एतयो : प्रामाण्यविषये श्राद्धविधि सुविहिताऽविच्छिन्न परंपरा च प्रमाणमिति ज्ञातमस्ति, तथा आदित्योदयवेलायां यास्तोकापि तिथिर्भवेत् । सा सम्पूर्णेति मन्तव्या, प्रभुता नोदयं विना ॥३॥ इति पाराशरस्मृत्यादावप्युक्तमस्तीति ॥१०२॥ (प्रथम उल्लास - पृष्ठ - ३४) અર્થ : ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ કરવી જોઈએ, બીજ પ્રમાણ કરતાં આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના લાગે' - એવી વૃદ્ધ સંપ્રદાયથી ઉતરી આવેલી ગાથાને અને “ક્ષય હોય ત્યારે પૂર્વતિથિ ગ્રહણ કરવી' ઇત્યાદિ શ્રી ઉમાસ્વાતિ મહારાજાના શ્લોકને જેઓ સ્વીકારતા નથી, તેઓને તેનો અર્થ માનવો પડે એવી કોઈ બીજી યુક્તિ છે કે નહિ? આવો પ્રશ્ન છે. એનો ઉત્તર એ છે કે ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ ગણવી ઇત્યાદિ અને ક્ષયમાં પૂર્વતિથિ કરવી, ઈત્યાદિ બંનેને પ્રમાણ રાખવામાં શ્રીશ્રાદ્ધવિધિ અને અવિચ્છિન્ન સુવિહિત પરંપરા આધારરૂપે માલુમ પડે છે. તથા ‘સૂર્યોદય વખતે જે તિથિ થોડી પણ હોય તે સંપૂર્ણ તરીકે માનવી જોઈએ. પણ વધારે ઘડપ્રમાણ હોવા છતાં ઉદયમાં ન હોય તો તે ન માનવી' એવું પારાશરસ્મૃતિ આદિ ઇતરગ્રંથોમાં પણ કહેલું છે. (२) अष्टम्यादितिथिवृद्धौ अग्रेतन्या आराधनं क्रियते, यतस्तदिने प्रत्याख्यानवेलायां घटिका द्विघटिका वा भवति, तावत्या एवाराधनं भवति, तदुपरि नवम्यादिनां भवनात् सम्पूर्णायास्तु विराधनं जातं, पूर्वादिने भवनाद्, अथ यदि प्रत्याख्यानवेलायां विलोक्यते, तदा तु पूर्वदिने द्वितयमप्यस्ति, प्रत्याख्यानवेलायां समग्रदिनेऽपीति सुष्ठु आराधनं भवतीति प्रश्नोऽत्रोत्तरं - 'क्षये पूर्वातिथि: कार्या वृद्धौ कार्या तथोत्तरा' इति उमास्वातिवाचकवचनप्रामाण्याद् वृद्धौ सत्यां स्वल्पाऽप्यग्रेतनातिथि: प्रमाणमिति ॥१८६॥ - welimimmamaeewwwmveewanamumarimmummmmmmmmmmmmmmmmmmmmmmwewwwmummmmmmmsiniresem a m meen a waren e wwwwwwwwww ५८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122