Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 81
________________ ૧૬) અષ્ટાહિના કલ્પ સુબોધિકા : (સંપાદક : સારાભાઇ મણીલાલ નવાબ. અમદાવાદ, સં - ૨૦૦૯) વળી બીજો માસ અધિક હોય તેની વાત તો બાજુ પર રહી, પરંતુ ભાદરવો માસ અપ્રમાણ જ છે. જેમ ચૌદસ અધિક હોય તો પહેલા ચૌદસને લેખામાં નહી ગણીને બીજી ચૌદસે પાક્ષિક કૃત્ય કરવામાં આવે છે. તેમ અહીં પણ જાણવું. (પૃ. ૫૭૪) ૧૭) શ્રીવૈરાગ્ય શતક : (કર્તા: પૂ. શાસન સમ્રાટશ્રીના સમુદાયના આ. વિ. પદ્મસૂરીજી મ.) तिथिजे तपसि श्रेष्ठा, सूर्योदयगता तिथि: 1 तिथिपाते च पूर्वस्मिन्नह्नि वृद्धौ परत्र च ॥ તિથિની મુખ્યતાવાળા તપમાં સૂર્યોદયવેળાની તિથિ લેવી. તિથિનો ક્ષય હોય તો પહેલાંની તિથિ લેવી. અને તિથિની વૃદ્ધિ હોય તો બેમાં બીજી તિથિ લેવી. (પૃ. ૫૦૭) Jain Education International ૬૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122