Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 88
________________ ડ) પૂનમ-અમાસ કે ભાદરવા સુદ-પાંચમ પવનન્તર રૂપી તિથિઓની વૃદ્ધિના પ્રસંગમાં, પૂર્વતિથિ જે ચૌદસ કે ભાદ્ર સુદ ચોથ, તેની આરાધના અને અપર તિથિ (પૂનમ અમાસ કે ભા. સુ.પની) આરાધના એ બંને લગોલગ હોય નહિ, કિંતુ વચમાં એક દિવસ ખાલી રહી, બંનેની વ્યવધાનયુક્ત આરાધનામાં દોષ નથી. ફ) એ કારણથી આ સિદ્ધાંત નિર્વિવાદ છે કે પાક્ષિક, ચાતુર્માસિક, અને સાંવત્સરિક પ્રતિક્રમણની મહાપૂજ્ય તિથિઓની સમાપ્તિ ટિપ્પણામાં જે દિવસે હોય, તે જ દિવસે તે તિથિઓની આરાધના કરવાનું જૈનશાસ્ત્ર અને જૈન સામાચારીને સંમત છે. લા. Jain Education International ७१ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122