Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 74
________________ संपूर्णत्ति अकाउं वुट्ठीओ धिप्पड़ न पूव्वतिही जं जा जंमि हु दिवसे समप्पड़ સા પ્રમાળ તિા??।। (પૃ. ૮) અર્થ : સંપૂર્ણ છે એમ કરીને વૃદ્ધિમાં પૂર્વતિથિ ન લેવી. અર્થાત્ તિથિની વૃદ્ધિ હોય ત્યારે પહેલા સંપૂર્ણ દિવસમાં તિથિ વિદ્યમાન હોય છે અને પછીના બીજા દિવસે તિથિ થોડા સમય માટે જ સૂર્યોદયને સ્પર્શે છે. તેથી સંપૂર્ણ તિથિ તો પૂર્વની છે. એમ માની વૃદ્ધિમાં પૂર્વતિથિ ગ્રહણ ન કરવી. કારણકે જે દિવસે જે તિથિ સમાપ્ત થતી હોય તે જ દિવસે તે તિથિ લેવી પ્રમાણ છે. यदि वा स्वमत्या तिथेरवयव - न्यूनाधिककल्पनां करिष्यसि तदाऽऽ जन्म व्याकुलितचेता भविष्यसीति तु स्वयमेव किं नालोचयसि ? एवं क्षीणतिथावपि कार्यं द्वयम-द्यकृतवानहमित्यादयो दृष्टान्ताः स्वयमूह्या इति गाथार्थः ॥ १८ ॥ (પૃ. ૨૦) અર્થ : જો સ્વબુદ્ધિથી તિથિના અવયવોની ન્યૂનાધિક કલ્પના કરીશ તો આજન્મ તારે વ્યાકુલ થવું પડશે, તે તું સ્વયં કેમ વિચારતો નથી. એ જ પ્રમાણે ક્ષીણ તિથિમાં પણ આજે મેં બે કાર્ય કર્યાં ઇત્યાદિ દૃષ્ટાન્તો સ્વયં વિચારી લેવાં ૧૨૮।। જ પ્રવચનવિરોઘેનૈવાચાર્યપરંપરાયા પાવેયત્વાત્ (પૃ. ૨૮) અર્થ : આગમથી અવિરોધ કરીને જ આચાર્ય પરંપરાનું ઉપાદેયપણું છે. तिथिनां वृद्धौ हानौ च का तिथिरुपादेया का च त्याज्येत्येवं रुपेण या Íા.... (પૃ. રૂ) અર્થ : તિથિની વૃદ્ધિ અને હાનિમાં કઇ તિથિ ગ્રહણ કરવી અને કઇ તિથિ છોડી દેવી, એવી શંકા (રૂપી તાપથી તપેલા અનેક ભવ્યાત્માઓને પ્રીતિ ઉપજાવનારી..... આ તત્વતરંગિણિ છે) (એ પ્રમાણે શ્રીતત્ત્વ તરંગિણિનું વિશેષણ જોવા મળે છે.) ટીપ્પણી : ઉપરોક્ત શાસ્ત્રપાઠમાં અગત્યના ખુલાસા (૧) વિ. સં. ૧૯૧૫ માં (એટલે કે આશરે ૪૪૫ વર્ષ પહેલાં પણ) લૌકિક પંચાંગગત પર્યાપર્વ તિથિઓની ક્ષય-વૃદ્ધિ માન્ય હતી. તેથી જ તિથિઓની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે પ્રશ્નો ઉપસ્થિત થયા હશે, તેના સમાધાન આ ગ્રંથમાં આપ્યા છે. (૨) તત્ત્વતરંગિણિકારે ‘ક્ષયે પૂર્વા.’ પ્રઘોષનો અર્થ આજે બે તિથિપક્ષ જે રીતે કરે છે, તે પ્રમાણે જ કરેલ છે. અર્થાત્ બે તિથિપક્ષે કરેલો પ્રઘોષનો અર્થ શાસ્ત્રાનુસારી જ છે. જ Jain Education International ૬૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122