Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 43
________________ ૨૬) ઉદયાત્ તિથિ મળતી હોવા છતાં, છોડીને અનુદયાત્ કરે તેને જ આજ્ઞાભંગાદિ દોષો લાગે ને ? ૨૭) સમ્મતિતર્કની ટીકામાં જ્ઞાનની સ્વતઃ પ્રમાણતા સિદ્ધ કરવા અને મીમાંસકની તદ્ વિષયક માન્યતાને ખોટી ઠેરવવા, અન્ય એવા બૌદ્ધદર્શનની યુક્તિનો (ટીકાકારશ્રીએ ‘અન્યમાં પણ સારું છે, તે આપણા આગમના અંશો જ છે' – આવો ખુલાસો કરી બૌદ્ધદર્શનની યુક્તિનો) આશરો લીધો છે, તે તો યાદ જ હશે ને ? આટલા પ્રશ્નોના જવાબો શાસ્ત્રાધારે આચાર્યશ્રી આપી ભવ્યાત્માઓને સન્માર્ગ ચીંધશે, એવી આશા રાખીએ છીએ. Jain Education International ૩૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122