Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 61
________________ (૫) લૌકિક ટીપ્પણાગત માસ, નક્ષત્ર, પર્વતિથિ સિવાયની તિથિઓની ક્ષય-વૃદ્ધિની વ્યવસ્થા માન્ય કરવાની અને લૌકિક ટીપ્પણાગત પર્વતિથિઓની ક્ષય-વૃદ્ધિની વ્યવસ્થા માન્ય ન કરવાની ! આ કયા ઘરનો ન્યાય ! (૬) પ્રતિષ્ઠા - આદિ કાર્યોમાં લૌકિક ટીપ્પણાને યથાવત્ માનવાનું અર્થાત્ લૌકિક ટિપ્પણા અનુસારે ઉદયાત્ તિથિ પકડીને જ પ્રતિષ્ઠાદિ કાર્યો કરવાના અને ચતુર્દશી આદિની આરાધના માટે લૌકિક પંચાંગમાં દર્શાવેલી ક્ષય –વૃદ્ધિ ન માનવી અને જે તિથિની ક્ષય-વૃદ્ધિ ન હાય તે તિથિની ક્ષય-વૃદ્ધિ કરવી, અને એ દ્વારા સિદ્ધાંત તોડવો, આ કયા ધરનો ન્યાય ?(ઉપરોક્ત શાસ્ત્ર પાઠમાં તો પ્રતિષ્ઠા આદિ શુભ કાર્યા અને ચતુર્દશી આદિ પર્વતિથિઓની આરાધના – બંને પણ લૌકિક ટિપ્પણા અનુસારે જ કરવાનું ફરમાવ્યું છે. ત્યાં ‘જ’ કાર સૂચક ‘એવ’ કાર પણ છે જ.) (૭) જૈન ટિપ્પણું વિચ્છેદ પામ્યું હોવાથી, ભાંગેલ-તૂટેલ તે ટિપ્પણાથી તિથિની આરાધના શાશ્ત્રોક્ત થતી નથી. તેથી લૌકિક ટીપ્પણાના આધારે જ તિથિની આરાધના કરવી. ઉપરોક્ત શાસ્ત્રપાઠમાંથી આટલી વાતો સ્પષ્ટ રીતે ફલિત થાય છે. પર્યાપર્વ તિથિઓની ક્ષય-વૃદ્ધિ સમયે પૂ. ઉમાસ્વાતિજી મહારાજાના પ્રઘોષનો ઉપયોગ : देहाधिकवर्द्धिताङगुल्याद्यवयववद् वर्द्धिततिथिच्च ह्यगणित एवास्ति (पृ. ६१ ) અર્થ : શરીરમાં અધિક વધેલાં આંગળી વગેરે અવયવની જેમ, તેમજ વધેલા તિથિની જેમ તે (વધેલો માસ) ખરેખર ગણના રહિત જ છે. संप्रति वर्द्धितावर्द्धित तिथि मास चातुर्मासिकपर्युषणादिपर्वप्रतिष्ठादीक्षा सर्वकार्याणि लौकिक टिप्पणानुसारेणैव सर्वत्र व्यवह्रियमाणानि सन्ति । तत्र च सर्वमासानामभिवृद्धिः સ્થાવેવેતિ (પૃ.૬૮) = અર્થ : વર્તમાનકાળમાં વૃદ્ધિ પામેલ કે વૃદ્ધિ નહિ પામેલ તિથિ, માસ, ચૌમાસી, પર્યુષણા આદિ પર્વ, પ્રતિષ્ઠા, દીક્ષા આદિ સર્વકાર્યો લૌકિક ટિપ્પણા અનુસાર જ સર્વત્ર વ્યવહાર કરાય છે. અને તેમાં સર્વ મહિનાઓની વૃદ્ધિ આવે જ છે. नहि क्वापि निर्मूलमुच्छिन्नं वस्तुव्यवहारघटनायां पटुदृष्टं..... अतो लौकिक Jain Education International ૪૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122