Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 65
________________ સમુચ્ચયકાર : પંડિતશ્રી કિર્તિવિજ્યજી ગણિ. રચના સમય : સોળમો સૈકો. छावनार : मो. रैन युवोट्य मंडण, राधनपुर वी. सं.-२४४०. वि. सं-१८५०. प्रश्न : पर्युषणोपवास पंचमीमध्ये गण्यते न वा ? उत्तरम् : पर्युषणोपवास: षष्टकरणसामर्थ्याभावे, पंचमी मध्ये गण्यते नान्यथेति ॥१॥ पृ. १०) अर्थ : પ્રશ્ન : પર્યુષણાનો ઉપવાસ પંચમીમાં ગણાય કે નહિ ? ઉત્તર : જે છઠ કરવાની શકિત ન હોય તો પાંચમમાં ગણાય, નહિતર ન ગણાય. प्रश्न : आषाढसित चतुर्दशि ग्रीष्मचतुर्मासिकावसर इति हि सिद्धान्तः तथैवाने पर्युषणाया दिनानां पंचाशतव्यवस्थितेः । तथापि कल्पकिरणावल्याम् आषाढसित चतुर्दश्या आरभ्य भाद्रपदसित चतुर्थीयावदित्युक्तमस्ति तत् कथं धटते? दिनानामेकपंचाशत्वप्राप्तेः । उत्तरम् : कल्पकिरणावल्यामाषाठसित चतुर्दश्या आरभ्य भाद्रपदसित चतुर्था यावदित्यत्र आषाढसित चतुर्दश्या अवधित्वेनोपादानात् सामध्ये न गण्यते, तः पूर्णिमातो दिनगणना, तेषां पंचाशदेवेति बोध्यम्। (पृ. २१) अर्थ : પ્રશ્ન : અષાઢ સુદ -૧૪ ગ્રીષ્મ ચોમાસીનો છેલ્લો દિવસ ગણાય છે. એવો સિદ્ધાંત છે. તેથી જ પર્યુષણાના પચાસ દિવસની વ્યવસ્થા તેની આગળથી ગણાય છે. તો પણ કલ્પરિણાવલીમાં અષાઢ સુદ-૧૪ થી આરંભીને ભાદરવા સુદ-૪ સુધી કહી છે, તે પ૧ દિવસો થઈ જતાં હોવાથી કેવી રીતે ઘટે ? ઉત્તર : કલ્પરિણાલીમાં અષાઢ સુદ-૧૪ થી આરંભીને યાવત્ ભાદરવા સુદ૪ જે જણાવી તે ચૌદસનું અવધિરૂપે ગ્રહણ કરેલું હોવાથી, તે અંદર ગણાતી નથી. એટલે પૂનમથી દિવસ ગણવાના છે – તે પચાસ જ થાય છે. प्रश्नः पूर्णिमाऽमावास्ययोवृद्धौ पूर्वमौदयिकातिथिराराध्यत्वेन व्यवह्रियमाणाऽसीत् । केनचिदुक्त श्रीतातपादाः पूर्वतनीमाराध्यत्वेन प्रसादयन्ति तत्किमिति ॥५॥ उत्तरम् : पूर्णिमाऽमावस्ययोवृद्धौ औदयिक्यैव तिथिराराध्यत्वेन विज्ञेयः ॥५॥ Jain Education International ૫૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122