Book Title: Shubh Sangraha Part 03 Author(s): Bhikshu Akhandanand Publisher: Sastu Sahityavardhak Karyalay View full book textPage 6
________________ वंदे विभु वरम् (વન્દે માતરમ્-એ લય.) वंदे ० वंदे विभु वरम् सुखकरम्, भयहरम्, प्रियकरम् અનુ‰દ્વસમ્, .तारकम्; અધમ ઉદ્ધારમ્ મવમય હારમ્, ટુરિત-૬૪–વિનારાનમ્....પ્રશાસનમ विश्वरक्षकम, कार्यदक्षकम्, सुखदायकम् ... ..હાયમ ગમુવમાનનમ્, મ—શિર-માનનમ, અમયર-રાનનમ્, શિશુ-૩:વ-વાશનમ્, ચંદ્રે सुमधुर हास्यनम, सूर्यसम भासनम्, वंदे ० ललित विलासनम् कमलामुखआस्यनमः वंदे ० ભાવા:–વરદાન આપવા યેાગ્ય વિભુ! આપને પુનઃ પુનઃ પ્રણામ ! ભક્તજનેાના પ્સિત વાને આપવાવાળા આપ એકજ વિભુ છે. ઇપ્સિતાને આપવાની સાચી સિદ્ધિ હે નાથ ! આપનામાં છે; તેથી અમે ફરી ફરીને આપને પ્રણામ-નમસ્કાર કરીએ છીએ. वंदे પરમાત્મન્ ! તમેજ સસારના જીવને સુખ કરવાવાળા છે; ભય હરવાવાળા છે! અને પ્રિય કરવાવાળા છે. આપનુ સ્મરણ અમે ઘડી ઘડીમાં વ્યવહારની જાળેમાં ગુંચાઇને નથી કરતા, ત્યારે પણ આપના અનુગ્રહવત્સલ સ્વભાવ તેના તેજ કાયમ રહે છે. ભક્તને આપ તારે છે. હે અનાથના નાથ ! અધમેાના ઉદ્દાર કરવા એ તે આપતા સ્વભાવજ છે. આ ભવભયને હરવાવાળા આપજ છે. અમારા રિશ્તા-પાપકર્મોના દળા-ઢગલાને વિનાશ કરવાવાળા તથા પાપીઓને તેના પાપકર્મના બદલાની શિક્ષા આપવાવાળા આપજ છે. આપને અમે વંદન કરીએ છીએ. વિશ્વના સાચા રક્ષક આપ છે. આપના કાપને પાત્ર થયેલ કાઈ પણ માનવ, દેવ કે રાક્ષસ એક ક્ષણભર પણ દુનિયામાં જીવી નજ શકે. હું નાથ! આપ ખરેખરા કાર્યદક્ષ પણ છે!. આ સમગ્ર વિશ્વની વ્યવસ્થા ચલાવા છે, પણ તેમાં જરાયે આપની કાર્યદક્ષતામાં ભૂલ કાંઇને પણ જણાતી નથી. હે સુખદાયક નાથ! અમને સહાય કરા, સહાય કરા; અમે આપને શરણુ છીએ. જે અસુરે છે, લુચ્ચા અને પાપીએ છે તે સર્વને આપ ભાજન કરે છે. અર્થાત્ તેના અળને ભાગી નાખા છે; અને જે આપના સાચા ભક્તો છે તેના શિર ઉપર સાજનરૂપે-ત્રરૂપે આપ વિરાજે છે. આપના જેવા અભયસ્વરૂપ પરમાત્મા અમારા શિર ઉપર રાજતા હોવાથી અમે જે આપના શિશુએ-ખાળક છીએ, તેનાં દુઃખાથી આપ દાઝે એમાં કાંઇ નવાઈ નથી. ભક્તને જે દુ:ખ પડે તે આપનેજ પડે છે, એમ આપ ગણા છે. હે પરમાત્મન્ ! તમારૂ સુખ અમારા ધ્યાનકાળે અમારાપ્રતિ મધુર મધુર હતુ, સૂના સમું પ્રકાશ આપતું, જીવનમાં અનેક લલિતવિલાસાને ભરતું અમે જોઇએ છીએ. હે નાથ ! કમલા કહેતાં આપની વિભૂતિરૂપ લક્ષ્મી આપના એ મનહર મુખને વારંવાર આસ્ય કરે–જોયા કરે છે. એવા ભાવ આ હૃદયના પણ સદૈવ રાખો. હે વિભુ ! આપને પ્રણામ છે. ( “ વિશ્વજ્યેાતિ”ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 432