Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 16
________________ ૧. .. 3. ૫. ૬. 6. ફુગની રક્ષા કરો ચુસ્ત ઢાંકણવાળા સાધનોમાં બંધ કરીને .. ખાધપદાર્થોને રાખો. ફુગ થાય તેવા પદાર્થોને ભેજવાળા વાતાવરણમાં ન રાખો. ડબ્બામાંથી વસ્તુ કાઢતા હાથ જરાપણ ભીના ન હોવા જોઈએ. ચોમાસામાં વડી-પાપડ વગેરે ચીજોનો શક્યતઃ ત્યાગ કરો. ત્યાગ શક્ય ન હોય તો તે જ દિવસના તાજા બનાવેલા વડી-પાપડ જ વાપરો. ફુગ થઈ ગઈ હોય તેવા ખાધપદાર્થો અભક્ષ્ય બની જાય છે. તે ખાવા નહિ, ગાય વગેરે પ્રાણી કે ગરીબ નોકર વગેરે બીજાને ખવડાવવા નહિં. બજારના તૈયાર વડી-પાપડ, સુકવણી કે મિઠાઈ ખાવા નહિ. છૂંદા-મુરબ્બા વગેરેને તડકે મૂકવામાં કે ચૂલે ચડાવવામાં કચાશ રહી ગઈ હોય તો ફુગ થવાની શક્યતા છે. ૯. ગરમગરમ મિઠાઈ ડબ્બામાં ભરી દેવાથી થવાની ફુગ શક્યતા છે. ૧૦. બુંદીમાં ચાસણી કાચી રહી ગઈ હોય તો ફુગ થઈ જાય છે. લાડવા પાણીના હાથે વાળવા નહિ. (૯) મિઠાઈ વગેરે વાપરતા પહેલા બરાબર ચકાસી લો કે તેના ઉપર ફુગ તો નથી થઈને? લાડવા વગેરે ભાંગીને ચોકસાઈ કરી લેવી. ફુગ લાગી ગઈ હોય તેવી ચીજને છાંયડે એક સાઈડમાં મૂકી રાખો. તે ચીજને કોઈ અડે નહિ તેનું ધ્યાન રાખો.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80