Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 53
________________ 'નરકનો હાઈવ રાત્રિભોજન માનવને નરક ભણી ઘસડી જતા માર્ગો તો અનેકાનેક છે, પરંતુ તેના કેટલાક રાજમાર્ગ હોય તો રાત્રિભોજન, પરસ્ત્રીગમન, કંદમૂળ-અનંતકાયનું ભક્ષણ અને બોળઅથાણું ખાવું વગેરે છે. રાત્રિભોજન એ પાપ નહિ પણ મહાપાપ છે. નરકનો હાઈવે છે. નરકનું પ્રથમ દ્વાર છે. એટલું જ નહિ, આરોગ્યની દષ્ટિએ અનેક રોગોનું મૂળ પણ છે. ગીવ મી ઓનહી ૩ મિનિટસ આજે રાત્રિભોજન એટલું કોમન બની ગયું છે કે સૌના દિલમાં કદાચ પ્રશ્ર ઉઠશે કે શું રાત્રિભોજન એ પાપ છે? હા, રાત્રિભોજન એ પાપ નહિ પણ મહાપાપ છે. અસંખ્ય-અનંત જીવોની વિરાધનાથી ખદબદતું રાત્રિભોજન એ આજે ઘરઘરનું કોમન-પાપ બની ગયું છે તેથી આપણને એની શુગ ચાલી ગઈ છો એની ભયંકરતાને આપણે ભૂલી ગયા છીએ. જેન-જૈનેતર દર્શન અને વિજ્ઞાનના સંશોધનથી પણ રાત્રિભોજનમાં જીવ-હિંસા પૂરવાર થઈ ચુકી છે. પરંતુ જેનશાસનનું રાત્રિભોજન માટેનું કદાચ ક્યારેય નહિ સાંભળેલું વિધાન વાંચશો ત્યારે ચોંકી ઉઠશો કે શું એક રાત્રિભોજનમાં આટલું બધું પાપ છે? અધ... ધ... ધ... થઈ જશે અરો ત્યાં સુધી કહ્યું છે કે કોઈ કેવલજ્ઞાની પણ (૪૬)

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80