Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 78
________________ ૧૧. ઘીના દીવામાં ઘી પુરતાં શી ઢોળાય નહિ તેમજ ઘીની બરણી મુકવાના સ્થાને કીડી ન થાય તેની કાળજી રાખવી. ૧૨. કુલ નૈવેધ જાતે એક જુદા ડબામાં મૂક્યા. કીડીઓ ન ચડે તેની કાળજી કરવી. ૧૩. દેરાસમાં પ્રાયઃ કીડી મંકોડા હોય છે તેથી નીચે વારંવાર જોઈને ચાલવું જોઈએ. ૧૪. નાગ વખતે નમણ માટે પ્લાસ્ટીકની પાઈપ રખાય નહિ તેમાં પાણી રહી જવાથી લીલ થાય છે. ૧૫. દહેરાસરજીમાં જવા આવવાના તથા આજુબાજુના રસ્તામાં લીલ ન થાય તેની ચોમાસા પહેલાં કાળજી લેવી જોઈએ. ૧૬. બીજાની આરાધનામાં વિક્ષેપ પડે તે રીતે મોટેથી ઘંટ ન વગાડાય. ૧૦. માઈકના ગળા, મોટેથી મૂકીને આજુબાજુના રહીશોને પણ માનસીક ત્રાસ ન અપાય.

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80