Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 76
________________ મારે નરકે નથી જવું કેમ ? અસંખ્ય વર્ષનું દુઃખ જોઈતું નથી માટે. નરકમાં જવાના કારણો * પંચેન્દ્રિય જીવની હિંસા માંસાહાર, * ઈંડા-આમલેટ, ચિકન-રસ-ચોકલેટ, * સાત વ્યસનોનું સેવન, મદિરા-પાન, * પાઉં-બટર-ભાજી-સેન્ડવીચનું ભક્ષણ, * પરસ્ત્રી-ગમન, * અતિ કામ-ક્રોધ * તીવ્ર રાગ-દ્વેષ, * ધનની ગાઢમૂર્છા, * મહા-આરંભ, મહા-પરિગ્રહ * ગર્ભપાત કરવો-કરાવવો-અનુમોદવો, * રૌદ્ર-કઠોર હિંસક પરિણામ, * ૧૫ પ્રકારના કર્માદાન, દેવ-ગુરુ ધર્મની તથા સંઘની અવજ્ઞા, આશાતના અવર્ણવાદ વગેરે નરગતિના કારણોને છોડવાનો પ્રયત્ન ચાલુ કરો. સાત વ્યસન : જુગાર-શિકારી-ચોરી-માંસ-મદિરાપરસ્ત્રી-વેશ્યાનો જીવનભર ત્યાગ કરો. (૬૯)

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80