Book Title: Shravakni Jayna Pothi Author(s): Tribhuvanbhanu Prakashan Trust Publisher: Tribhuvanbhanu Prakashan Trust View full book textPage 79
________________ સાંવત્સરિક ક્ષમાપના અનંત પ્રતિ વહેતા આપણા જીવન પ્રવાહમાં મારા કોઈપણ કાર્યથી હું આપને પથ્થર બની નડ્યો હોઉં, આપના નિર્દોષ નયનોને અશ્રુઓથી ભર્યા હોય, જાણતા-અજાણતા આપનું મન દુભાવ્યું હોય તો આ સંવત્સરિ મહાપર્વના પ્રકાશમાં મન વચન કાયાએ કરી અંતઃકરણ પૂર્વક મિચ્છામિ દુક્કડમ્ યાચું છું.Page Navigation
1 ... 77 78 79 80