SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સાંવત્સરિક ક્ષમાપના અનંત પ્રતિ વહેતા આપણા જીવન પ્રવાહમાં મારા કોઈપણ કાર્યથી હું આપને પથ્થર બની નડ્યો હોઉં, આપના નિર્દોષ નયનોને અશ્રુઓથી ભર્યા હોય, જાણતા-અજાણતા આપનું મન દુભાવ્યું હોય તો આ સંવત્સરિ મહાપર્વના પ્રકાશમાં મન વચન કાયાએ કરી અંતઃકરણ પૂર્વક મિચ્છામિ દુક્કડમ્ યાચું છું.
SR No.005921
Book TitleShravakni Jayna Pothi
Original Sutra AuthorN/A
AuthorTribhuvanbhanu Prakashan Trust
PublisherTribhuvanbhanu Prakashan Trust
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy