Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 51
________________ રાખવાની કડાકૂટમાંથી બચાવવા અલગ અલગ જાળીવાળો ચારણો પણ બજારમાં મળે છે.) ધાન્યને કઠોળ એક જ ચારણે ન ચાળો. બંને માટે અલગ ચારણાં રાખો. ૯૧. છુંદા-મુરબ્બાની બરણીના મોંઢા ઉપર એરંડીયુ લગાવવાથી કીડીઓ થતી નથી. ૨. સચિત્ત મીઠું કોઈ પણ ખાધપદાર્થમાં ઉપરથી નાંખીને વાપરવું નહિં. ૯૩. બહારના પાઉં, બિસ્કીટ વગેરે બેકરી પ્રોડક્ટ અભક્ષ્ય હોય છે, વાપરવા નહિ, જેન કેક જેવા નામથી વેચાતી આઈટમો પણ ન વાપરો. ૯૪. આઈસ્ક્રીમ, ચોકલેટ, કેડબરી વગેરેમાં પ્રાણીજ દ્રવ્યો હોવાની સંભાવના છે, અભક્ષ્ય છે માટે વાપરવા નહિં. દૂધમાં નાંખીને વાપરવાના જાત-જાતના પાવડર બજારમાં મળે છે, તેમાં તે જ વર્ણની ઝીણી ઈયળો થઈ જવાની સંભાવના છે. બીજી રીતે પણ આ પાવડર અભક્ષ્ય હોવાની શક્યતા છે. અભક્ષ્ય ન હોય તેવા ખાત્રીવાળા પાવડર પણ વાપરતા પહેલા ઈયળ ન હોય તેની બરાબર તપાસ કરવી. ૬. સમજણ ન પડે ત્યાં ગુરુ ભગવંતો, સાધ્વીજી મહારાજે કે વૃદ્ધ અનુભવીની સલાહ લો. ૧૦. કાચલી કુટેલ ટોપરાનો ગોળો પણ ચોમાસામાં ન વપરાય. ગડબડ વાગતો કાચલીવાળો ગોળો જે દિવસે ફોડો એ જ દિવસે વાપરી શકાય એ જ દિવસે ઘીતેલમાં મૂંજી દીધેલ હોય તો મિઠાઈના કાળ જેટલું ચાલે. હા, (૪૪)

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80