Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 26
________________ 'મચ્છરની રક્ષા કરો. ૧. ઘરમાં અને આજુબાજુ બિલકુલ ગંદકી ન રાખો. બારી-બારણાં બંધ રાખીને કુદરતી હવા-ઉજાસને અવરોધો નહિં. ૩. બારી-બારણામાં ઝીણી જાળી ફીટ કરવાથી મચ્છરોનો ઘરમાં પ્રવેશ અટકાવી શકાય છે. મચ્છરો વધી ગયા હોય ત્યાં જુના લોકો લીમડાનો ધૂપ કરતાં. તેથી મચ્છરો દૂર ચાલ્યા જાય છે. ૫. મચ્છરદાની બાંધીને સુઈ જવાથી મચ્છરોના ઉપદ્રવ અને વિરાધનાથી બચી શકાય છે. કોઈપણ વસ્તુ લેતા-મૂકતા મચ્છર દબાઈ ન જાય તેનું ધ્યાન રાખો. આહાર-પાણીનાં વાસણો ખુલ્લા ન રાખો. ૮. ઉકાળેલું પાણી, કારેલી પરાત ઉપર જાળી ઢાંકો. ૯. મચ્છર મારવાની દવા ન જ છંટાય કે મચ્છર મરી જાય એવા અન્ય કોઈ ઉપાય પણ ન જ અજમાવાય. ૧૦. તુલસીના છોડથી મચ્છર થતા નથી. ૧૧. લીંબોડીનું તેલ શરીર પર લગાવવાથી મચ્છર કરડતા નથી. ૧૨. નારંગીનું તેલ ચોપડવાથી મચ્છર કરડતા નથી. ૧૩. નારંગી વાપર્યા બાદ તેની છાલ સૂકાવી એનો ધૂપ કરવાથી મચ્છરો દૂર ચાલ્યા જાય છે. (૧૯)

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80