________________
પ્રકાશકીયા
ગીતાર્થ ગંગાનું મુખ્ય લક્ષ્ય તો જિનાગમોના આધારે, યોગમાર્ગની સાધનાનો પ્રારંભ કરવા કે આગળ ધપવા માટે સાધક આત્માએ અવશ્યમેવ જાણવા યોગ્ય મુખ્ય ૧૦૮ વિષયો અને ગૌણ ૮ થી ૧૦ હજાર વિષયોનું અનેકાનેક મહાપુરૂષો રચિત ૧૦૦૦ જેટલા ગ્રંથોમાંથી સંદર્ભે એકઠા કરી લોકભોગ્ય શૈલીમાં લખાણ કરવું તે છે.
પરંતુ આ કાર્યને પુરું થતાં હજુ થોડાં વર્ષો વીતે એવું લાગે છે અને એટલે જ ઘણા લોકોની આ પુસ્તકના પુનઃ પ્રકાશનની માંગણી સંસ્થાને આ સ્ટેજમાં ઉચિત જણાતાં પુસ્તક પુનઃ પ્રકાશનનું ભાગી બન્યું. અને પ્રસ્તુત પ્રકાશન સંસ્થાના મુખ્ય લક્ષ્યથી ઘણું દૂર હોવા છતાં વિરૂદ્ધ ના હોવાથી સંસ્થાએ તે સ્વીકારેલ છે.
મુમુક્ષુ આત્માઓ આ પુસ્તકથી દેશવિરતિના રસાસ્વાદને માણે તે આશા સાથે....
ટ્રસ્ટી ગણ
ગીતાર્થ ગંગા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org