Book Title: Shasan Samrat
Author(s): Sheelchandravijay
Publisher: Tapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust

View full book text
Previous | Next

Page 7
________________ €ÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛ:000000000000000000080) લખવાનું, છપાવવાનુ, ફાટાઆ મૂકવાનું, સપૂર્ણ સાંગોપાંગ કામ તેમને સોંપવું, એમ મારા હૃદયમાં અન્તઃ પ્રેરણા થઇ. તે અમલમાં મૂકાણી, શ્રી શીલચન્દ્રવિજયજીની નાની ઉંમર છતાં વિનયગુણ, કાર્ય કુશળતા, પ્રતિભાસંપન્નતા સાથે તેમના હૃદયનેા ઉમળકા-ઉલ્લાસ અને ઉત્સાહ, આ પુણ્યકાર્ય માટે મને પૃષ્ઠ દેખાયા. તેથી મે તેમને આ મગળકાર્ય કરવાનુ સાંપ્યું. તેમણે પણ પ. પૂ. શાસનસમ્રાટના શુભ આશીર્વાદથી, તેઆશ્રીની અન્તઃપ્રેરણાથી, તેઓશ્રી પ્રત્યેની તેમની અટલ શ્રદ્ધાથી અને તેઓશ્રીજીની પરમકૃપાથી નિરાબાધપણે આ મહાન કાર્ય પૂર્ણ કર્યું. અને મારી ભાવના-મારી ઉત્કંડા પૂર્ણ કરી, સાકાર બનાવી. આ જીવનચરિત્રનું કાર્ય આજે પૂર્ણ થાય છે. તેથી મારૂ હૃદય ખૂબ આનંદ વિભાર અને છે. મુનિશ્રી શીલચન્દ્રવિજયજીને મારા અન્તઃકરણના ખૂબ ખૂબ શુભ આશીર્વાદ છે, ખૂબ ખૂબ ધન્યવાદ છે. ભવિષ્યમાં તે સમર્થ વિદ્વાન્ બના, અને વીતરાગ શાસનની પુણ્યવતી પ્રભાવનાના અનેક મહાન્ શુભકાર્ય તેમના હાથે થાઆ. શાસનદેવ તેમને સદાય શાસનપ્રભાવનાના મંગળ કાર્યોમાં સહાયક બના, એ પ્રાર્થના સાથે તેમને મારી શુભાશિષ સાથે મગળકામના. विभ्यनंदनसूरि www.adddddddddddddddddddddddddddddddddddd ४ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 478