Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 4
________________ સંયમ કબ હી મિલે? દીકરો નાનો હોઈ શકે છે, પણ સમજણ કદી નાની નથી હોતી. જે ઉંમરે દુનિયા આખી ય અણસમજમાં અટવાય છે એ ઉંમરે આપના કુળદીપકે જે સમજણ પામી છે, એને જરૂર બિરદાવજો, એની વાત ને એની લાગણી આમાંથી કશું ય તૂટી ન જાય એટલું જરૂર ધ્યાનમાં રાખશો. I say again, congratulations, A lot of congratulations.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 84