Book Title: Sayam Kab Hi Mile Author(s): Priyam Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar View full book textPage 2
________________ સંયમ કબ હી મિલે? सर्वसुखसमादानं, सर्वदुःखविनाशनम् । सर्वजीवहितं वन्दे, पावनं जिनशासनम् ॥ સઘળા સુખોને આપનારા વંદુ જિનશાસન તને સઘળા દુઃખોને કાપનારા વંદુ જિનશાસન તને, સઘળા જીવોને તારનારા વંદુ જિનશાસન તને સઘળા ગુણોને ધારનારા વંદુ જિનશાસન તને. જિનશાસન એટલે જિનાજ્ઞા आज्ञाऽऽराद्धा विराद्धा च शिवाय च भवाय च જિનાજ્ઞાની આરાધનાથી મોક્ષ અને જિનાજ્ઞાની વિરાધનાથી સંસાર. સંયમનો અર્થ છે જિનાજ્ઞા પ્રત્યેની પૂર્ણ શરણાગતિ. પૂર્ણ સમર્પણ. એ મળી જાય તો સમજજો કે મોક્ષ મળી જ ગયો. ખરેખર.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 84