Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 3
________________ સંયમ કબ હી મિલે ? સસનેહી પ્યારા રે.. CONGRATULATIONS આપનો દીકરો. જે દિવસે આપને આ સંવાદ આપે એ દિવસે મન મુકીને નાચજો. એ દિવસે સમજજો કે આપનું આખું ય કુળ તરી ગયું. એ દિવસે સમજજો કે આપના ઉપર અમૃતવર્ષા થઈ. એ દિવસે સમજજો કે આપનો લાડલો સિંહણનો ધાવેલો છે. એ દિવસે સમજજો છે કે આજે સોનાનો સૂરજ ઉગ્યો. દુનિયા તો તમને લાખ લાખ અભિનંદન આપશે જ, પણ એની પહેલા હું તમને લાખ લાખ અભિનંદન આપું છું. આખી દુનિયામાં આપનાથી વધુ ભાગ્યશાળી અને પુણ્યશાળી બીજા કોઈ જ માતા-પિતા નથી. દીકરાના આ સંવાદના આપ સાક્ષી બનો એ પહેલા એક ખાસ વાત,

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 84