________________
Vol. XXX, 2006
મહાપુરાણની વિભાવના અને ભાગવત પુરાણ
195
नैमित्तिकः१९ प्राकृतिको नित्य आत्यन्तिको लयः ।
સંસ્થતિ વિધિ: પ્રોજ વાડી પ્રમાવત: (ભાગ. ૧૨ાશ૧૭) પ્રલય કે પ્રતિવર્ષને ભાગવત “સંસ્થા” કહે છે. મોક્ષાવસ્થામાં આત્મત્તિક પ્રલય હોય છે. વંશ - બ્રહ્માથી ઉત્પન્ન થયેલા રાજાઓની ભૂત, ભવિષ્ય અને વર્તમાન કુલ પરંપરા જ વંશ છે.
શાં વૃદyકૂતાનાં વં ત્નિડન્વયઃ I (ભાગ. ૧૨.૭.૬) પુરાણોમાં સામાન્ય રીતે સત્ય, જિતેન્દ્રિયતા વગેરે ગુણોથી વિભૂષિત, આત્માના ઉત્કર્ષમાં અને લોકસંગ્રહના પરમરક્ષક સૂર્યવંશી રાજાઓ અને ક્રમશઃ ભૌતિકસુખોન્મુખ ચંદ્રવંશી રાજાઓનાં વર્ણન સૂર્ય-ચંદ્ર વંશ રૂપે મળે છે. વિવિધસૃષ્ટિરચનામાં ઋષિવંશોમાં કાશ્યપી સૃષ્ટિના પ્રવર્તક કશ્યપ મુખ્ય છે. બ્રહ્માના માનસપુત્રોએ ઋષિપરંપરા અને અગ્નિથી અંગિરા વગેરેની ઉત્પત્તિ તેમજ તેમની વંશપરંપરા પુરાણોમાં મળે છે. ઋષિપરંપરામાં તપનું પ્રાધાન્ય છે.
ભાગવતમાં ‘વિસર્ગ' નામે સૃષ્ટિની રચના પછી સંસારનો વિકાસ બતાવાયો છે અને ઈશાનુકથા દ્વારા પરમાત્માનું અનુસરણ કરનારાઓનું ચરિત્ર નિરૂપવામાં આવે,
अवतारानुचरितं हरेश्चास्यनुवर्तिनाम् ।
સતામીશથી: પ્રોm: નાના સ્થાનોથિંહિતા: . (ભાગ ૨-૧૦-૫)
આ દષ્ટિએ ઉર્વશી-પુરુરવા (૯૧૪), સુદ્યુમ્ન (૯૧), કુવલયાશ્વ (૬), યુવનાશ્વ ((I૬), શશબિન્દુ (ાર૩), હરિશ્ચંદ્ર (૭), અંબરીષ (૯૪), શર્યાતિ (લ૩), યયાતિ (લા૧૮), વિશ્વામિત્ર (૯૧૬), જમદગ્નિ (લા૧૫), ભરદ્વાજ (લા૨૦), સૌભરિ (૬) વગેરેનાં આખ્યાન, ઉપાખ્યાન કે કથાનકો ભાગવતમાં મળે છે.
સૂર્ય, ચંદ્ર, સ્વાયંભુવ, ભવિષ્ય, માનવેતર વગેરે વંશોમાં સૂર્યવંશની શાખા-પ્રશાખા રૂપે ઇશ્યાકુ, નિમિ, દિષ્ટ વૈશાલ, શર્યાતિ, નૃગ, નરિશ્ચંત વંશના પ્રસિદ્ધ અને અનુકરણીય ચરિત્રોવાળા રાજવીઓનાં વર્ણન ભાવગતમાં મળે છે. અયોધ્યા, વિદેહ અને અને વૈશાલી એ રાજવીઓની કર્મભૂમિ હતી. ભારતના વિભિન્ન પ્રદેશોમાં ચંદ્રવંશી રાજવીઓ પ્રસર્યા હતા. ચંદ્રથી બુધ, પુરુરવા આદિ ક્રમે યયાતિના પુત્રોની પરંપરામાં અજમીઢ, અનુ, ક્ષત્રવૃદ્ધ, જયામધ. (યાદવવંશની ઉપશાખા) તુર્વસુ દુહ્ય દ્વિમીઢ, પ્રતિક્ષત્ર, પૂર, ભજમાન, મગધ, યદુ (ક્રોષ્ટથી વગેરેનું સાત્વત પર્યન્ત કોષ્ટ્રવંશ), વૃષ્ણિ, હૈહદવંશનું ભાગવતના નવમ સ્કંધમાં વંશવર્ણન પૂરતા પ્રમાણમાં. મળે છે.
મન્વન્તર કલ્પ કે બ્રહ્માના રાત કે દિવસ તેના ચૌદ ભાગને “મન્વન્તર' કહેવામાં આવે છે. મન્વન્તર એ કાલમાન છે. મન્વન્તરા સદ્ધર્મ' થી ભાગવત (રા૧૦૪)માં સદ્ધર્મનું પાલન, સ્થાપન કે અનુષ્ઠાન અથવા યુગનિર્માણ માનવામાં આવે છે :
પરમાણુ-ત્રસરેણુ-ત્રુટિ-વે-લવ-નિમેષ-ક્ષણ-કાષ્ઠા-લઘુ-નાડી (ઘટિકા) મુહૂર્ત-પ્રહર-દિનરાત