Book Title: Sambodhi 2006 Vol 30
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 222
________________ 216 ભારતી શેલત SAMBODHI એટલે ૧૦ x ૧૦૦ = ૧૦,000 ચોરસ ફૂટની જમીન એવો અર્થ થાય.૧૨ દાનશાસનની મિતિ (વલભી) સં. ૩૧૧ શ્રાવણ શુદિ ૩ ની છે. આ મિતિએ પ્રાયઃ ઈ.સ. ૬૩૦ ની ૧૮ જુલાઈ હતી. અહીં તિથિ સાથે વાર આપેલો ન હોઈ અંગ્રેજી તારીખનો ચોક્કસ નિર્ણય કરવો મુશ્કેલ છે. એ સમયે વિક્રમ સંવતનું ૬૮૬મું વર્ષ ચાલતું હતું. પાદટીપ: ૧. Indian Antiquory, Vol. VI, pp. 12 ff; ગિ. વ. આચાર્ય (સંગ્રા.) “ગુજરાતના ઐતિહાસિક લેખો (ગુઐલે.), ભા.૧, નં. ૬૩ 2. Journal of the Bombay Branch of the Royal Asiatic Society (JBBRAS.), N.S., Vol. I, p,69; ગુઐલે., ભા.૧, નં. ૬૪ ૩. “સામીપ્ય', પુસ્તક ૧ જુલાઈ, ૧૯૮૪), પૃ. ૭૭ થી ૪. JBBRAS, N.S. Vol. 1, p. 6; (ગુએલ.), ભા.૧, નં. ૬૫ ૫. ગુલે., ભા. ૧, નં. ૬૬ ૬. JBBRAS, Vol. XX, p. 69; ગુમૈલે., ભા.૧, નં. ૬૭ ૭. Epigraphia Indica (E), Vol. (VI), p. 188; ગુઐલે., ભા.૧, નં. ૬૮ ૮. Ibid., Vol. (VIII), p. 194; ગુઐલે, ભા.૧, નં. ૬૯ C. Journal of Oriental Institute (JOI), Vol. X, pp. 123 ff; ૧૦. JBBRAS., N.S., Vol. 1, pp. 45 f; ગુઐલે, ભા.૧, નં. ૯૮ ૧૧. IA., Vol, IX, pp. 238 f; HIG, Part I, no. 57. 92 J.F.Fleet, Corpus Inscriptionum Indicarum, Vol. III, Calcutta, 1888, p. 170, f. n. 4 93. L. D. Swamikannu Pillai, An Indian Ephemeris, Vol. I, Part I Table X, p. 222 (Reprint, Delhi, 1982)

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256