Book Title: Sambodhi 2006 Vol 30
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad
________________
Vol. XXX, 2006
અમદાવાદ મળે સં. ૧૭૦૨માં થયેલ મકાનના હક અંગેનું ખતપત્ર
225
४०. माल मीराति त्रांम छ । कांशपात्ररा छ । पीछसप्तधतू पर्यंत साथि आचंद्रार्क ४१. कुल्ल अभिरांमन दावा कीधा छि । हवि ए पटल वीरा लछी साथि तथा एहना पुत्र पौ४२. त्रादिक परिवार साथि । पटल भांणजी हरषाईनि तथा एहनां पुत्र पौत्रा४३. दिक परिवार स्त्रीनि किशुं सरसमंध नही । लागो भागो नास्ति ॥ तडागेपि ऊदक] ४४. समंध नास्ति । परस्परेण आऽचंदार्क कुल्ल अभिरांमन दावी कीधुं छेछि । ए४५. टणि चिर पट[ल] वीरा वसि नास्ति बे_द्वित्रि भूमिकरितं सांमस(सां)मा लीख (लखी) लीधां
છિા તિલ્લા ક્ષીણું સર – ४६. अत्र मतू ॥ ॥ - ध नही । लागोभागो नास्ति । तडागेपि उदक [समंध नास्ति] । ૪૭. [૨] પૂ. (માં)ળની વ(વિ)તાતની મત ? મત્ર સાત્રિ |
પંક્તિ
શબ્દાર્થ ૮ ચુતર = ચોતરાના
મિર્યા – મીરજા નામનું ટાઇટલ ? ૯ મંડપિકા = માંડવો | મંડપ ૧૧ વાસ્તવ્યું = નિવાસી ૧૨ બિન = નો દીકરો ૧૩ પારસ્યાત્ = પાસેથી ૧૫ યિત = અત્ર / અહીં
પૂવિ = પૂર્વે ૧૬ તિહાર = તે સમય ૧૭ તન્માત્તિ = તેની માતા ૧૯ બિ = બે
સમંધી = સંબંધી ૨૦ વડાઊઆ = વડવા
મીરાતિ = મિલકત / વારસો | દોલત ૨૧ રાજીપીછ = રાચરચીલું ? ત્રાંમ તાંબુ ૨૨ મુનશપ = દિવાની કજિયા સાંભળી ન્યાય
આપનાર ૨૫-૨૬ માડિક કરીને = વીનવી-કરગરીને
વિગતિ = વિગત ?
મજમાલ = મજમલે ? = એકંદરે ૨૮ પટણી = પાટડો ? ૨૯ પટશાલિ = પરસાળ ૨૯ ઉદકસ્થાન = ટાંકું ૩૦ ખૂટ = ઘરની હદ નક્કી કરતી ખીલીઓ ૩૫ એકઢાલિવું = એક બાજુ ઢળતા છાપરાવાળું
મકાન કે ઓસરી ૪૪ આચંદ્રાકં = ચંદ્ર સૂરજ છે ત્યાં સુધી
Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256