Book Title: Sambodhi 2006 Vol 30
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 220
________________ 214 ભારતી શેલત SAMBODHI સેનાપતિ શ્રીભટાર્ક (પ્રાય: ઈ.સ. ૪૭૦-૪૮૦) ધરસેન ૧લો દ્રોણસિંહ ધ્રુવસેન ૧લો ધરપટ્ટ (ઈ.સ. ૪૮૦-૫૦૦) (ઈ.સ. ૫૦૦-પ૨૦) (ઈ.સ. પ૨૦-૫૫૦)(ઈ.સ. ૫૫૦-૫૫૫) T ગુહસેન (ઈ.સ. ૧૫૫-૫૭૦) ધરસેન રજો (ઈ.સ. ૧૭૦-૫૯૫) શીલાદિત્ય ૧લો-ધર્માદિત્ય (ઈ.સ. ૧૯૫-૬૧૨) ખરગ્રહ ૧લો (ઈ.સ. ૬૧૫-૬૨૦) ધરસેન ૩જો ધ્રુવસેન રજો (ઈ.સ. ૬૧૭-૬૨૫) બાલાદિત્ય (ઈ.સ. ૨૫-૬૪૩) ધ્રુવસેન રજાના પ્રસ્તુત દાનશાસન સાથે અત્યાર સુધીમાં ૧૧ દાનશાસનો ઉપલબ્ધ થયાં છેઃ પ્રાપ્તિસ્થાન વલભી સંવત ૧. બોટાદ (ભાવનગર જિ.) વ.સં. ૩૧૦, આશ્વિન વદિ ૫ ૨. જેસર (ભાવનગર જિ.) વ.સં. ૩૧૧, શ્રાવણ શુદિ ૩ વ.સં. ૩૧૨, જયેષ્ઠ શુદિ ૭. વ.સં. ૩૧૩, જયેષ્ઠ શુદિ ૧૦ ગોરસ (મહુવા તા., ભાવનગર જિ.) વ.સં. ૩૧૩, શ્રાવણ સુદિ ૧૪ ૬. વળા (ભાવનગર જિ.) વ.સં. ૩૧૯ ૭. ભામોદ્રા મોટા (ભાવનગર જિ.) વ.સં. ૩૨૦, આષાઢ શુ. – ૮. નાગોવા (રતલામ, મ.પ્ર.) વ.સં. ૩૨૦, ભાદ્રપદ વ.૫. ૯. નાગોવા” (રતલામ, મ.પ્ર.) વ.સં. ૩૨૧, ચૈત્ર વદિ ૩ ૧૦. માળીલા (અમરેલી જિ.) વ.સં. ૩૨૩ ૧૧. વળા (ભાવનગર જિ.) ૪

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256