________________
सुबोधिनी टाका. सू. ६७ सूर्याभविमानवर्णनम्
४४५
मण्डपका द्राक्षालतामण्डितमण्डपाः ९, नागलतामण्डपकाः- नागके सरलतामण्डपा: १०, अतिमुक्तकलतामण्डपका :- तिनिशलतामण्डपकाः, यद्यपि अतिमुक्काको वासन्ती वाचकोऽप्यस्ति तथाऽपि वासन्तीमण्डपका : इत्युक्तत्वादत्र तिनिश परोगृह्यते ११। आस्फोतामण्डपकाः- आस्फोता- अपराजितेति प्रसिद्धा लता, तन्मण्डितामण्डपाः १२, मालुका मण्डपकाः - माल्लुकाएकास्थिकफला वनस्पतिविशेषाः, तन्मण्डिता- मण्डपाः, ते कीदृशाः ? इति जिज्ञासायासाह- अच्छाः- आकाशस्फटिकवन्निर्मलाः,
जोम' पाकाररूप होता हैं उसका नाम ताम्बूललता मंडपक है. इसे भाषा में विरेजा कहते है. इसमें पान उत्पन्न किये जाते हैं.) द्राक्षालता से मंण्डित जो स्थान होता है वह मृद्वीकामंडप है. जिसे : भाषा में अंगूर की जाते कहते हैं । नागकेशर की लता से युक्त जो स्थान होता है वह नागला 'डपक है. ये सब मंडपक वहां है इसी प्रकार वहां तिनिशलता मंडपक भी हैं, इन्हीं का नाम अतिमुक्तकलता मङपक है. यद्यपि अतिमुक्तक नाम वासन्तीलता का भी है. परन्तु उसका मंडप यहां स्वतन्त्र रूप से कहा गया है अतः अतिमुक्तकपद से तिनिशलता ही यहां ग्रहण करनी चाहिये | आस्फोतामंडप - आस्फोता नाम अपराजित लता का है इससे मंडित मंडप का नाम आस्फोता मंडप है. मालुकाम डप - एकास्थिक फलवाली (एकटलीवाली) जो विशेष प्रकार की वनस्पति होती है उसका नाम मालुका है. इस मालुका से मंडित मंडप का नाम मालुका मंड पक है. ये सब मंडप आकाश और स्फटिक की तरह निर्मल हैं, तथा
લ્લિકા મંડપક તાંબૂલલતાથી માંડત જે મંડપાકાર સ્થાન હેાય છે, તેનું નામ તાંબૂલલતામ ડપક છે. એને ભાષામાં ‘વિરેજા’ કહે છે. એમાં પાન ઉત્પન્ન કરવામાં આવે છે. દ્રાક્ષાલતાથી ડિ જે સ્થાન હેાય છે. તે મૃઢીકા મંડપ છે. જેને ભાષામાં ‘અંગૂરની ઝાડી” કહે છે. નાગકેશરની લતાથી યુકત જે સ્થાન હાય છે તે નાગલતા મંડપક છે. આ સર્વે મંડપા ત્યાં છે. મા પ્રમાણે ત્યાં તિનિશલતાના મ ટપકા પણ છે. એમને જ અતિમુકતકલતા મંડપો પણ કહે છે. જો કે વાસંતી લતાનું નામ પણ અન્તિમુકતક છે, પણ આના મંડપને ઉલ્લેખ અહી સ્વતંત્ર રીતે કરવામાં આવ્યા જ છે. તેથી અહીં અતિમુકતક પદ્યથી તિનિશ્ચયલાનું ગ્રહણ કરવું જ ચાગ્ય કહેવાય. આસ્કોતામંડપ–આસ્ફોતનામ-અપરાજિતા નામની લતાનું છે, આનાથી મંડિત મંડપનું નામ આોતા મંડપ છે. માલુકામ`ડપ–એકાસ્થિત ફૂલવાળ (એક ગાડેલીવાળી) જે વિશેષ પ્રકારની વનસ્પતિ હોય છે તેનું નામ માલુકા છે. આ માલુકા માઁડિત મંડપનું નામ, માલુકામ ́ડપ છે. આ બધા મંડપે આકાશ તેમજ