Book Title: Rajprashniya Sutra Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 668
________________ सुबोधिनी टीका सू. ९३ सूर्याभस्य प्रतिमा पूजाचर्चा. ६५३ यद्यपि अस्मिन मुत्रे पतिमायाः शरीररय परिमाणविषये-'जिणुस्सेहपमाणमेत्ताओ' जिनोत्सेधप्रमाणमात्रा, इत्येतादृशः पाठः सत्रुपलभ्यते, तट्टीकायाश्च टीकाकृता पञ्चशतधनुःप्रमाण तदगी कृतम्, तथापि तन समीचीनं युक्तियुक्त वा प्रतिभाति, अप्रामाणिकत्वात्, तीर्थनां भगवतां भिन्नभिन्नप्रकारकावगाहनायाः सद्भावेन, उक्त सूत्र प्रतिदितस्य एकस्यैव तच्छरीरपरिमाणम्य अयुक्तत्वात्, वस्तुतः पर्यालोचने तु उक्तमत्रं. प्रकरणवशात् कामदेवस्यैव प्रतिमायाः प्रमापक वर्तते न तु भगवतस्तीर्थकृतः प्रतिमापमापकमिति निगूढ तत्वमासे यम्, औपपातिकादिमत्रैषु भगवती तीर्थकराणां टीकार्थ-इसका इम मूलार्थ के ही समान है परन्तु जो इसमें विशेषता है वह इस प्रकार से है-इम मूत्र को लेकर दण्डीलोग मूर्तिपूजा की सिद्धि करते हैं.सो उनका यह कथन प्रवचन मम के अनभिज्ञ होने के कारण मोह से विभिन हुआ है ऐसा मानना चाहिये-यद्यपि इस मूत्र में प्रतिमा के शरीर के परिमाण के विषय में 'जिणुस्सेह पमाणमेत्ताओ' ऐसा पाठ उपलब्ध हो रहा है और इस की टीका में टीकाकारने "५०० धनुपप्रमाण' ऐसा इमके अर्थरूप में लिखा है परन्तु वह कथन अप्रमाणिक होने से समीचीन एवं युक्तियुक्त नहीं मालूम पड़ता है. क्यों की अवगाहना भिन्न प्रकार की कही गई है, अतः इस मूत्र में प्रतिपादित एक ही 'तीर्थ र शरीर परिमाण का यह कथन अयुक्त है. वास्तविक दृष्टि से विचार करने पर तो यह उक्त मुत्र प्रकरणवश कामदेव की ही मूर्ति के प्रमाण का कहने वाला है. भगवान् तीर्थकर की प्रतिमाका प्रमाण कहनेवाला नहीं है--यही निगूढनत्व इसमें समझना चाहिये. औषपातिक ટીકાર્થ–આ સૂત્રને ટીકાર્થ મૂલાર્થ પ્રમાણે જ છે. પણ વિશેષ જે કંઈ કથનીય છે તે આ પ્રમાણે છે આ સૂત્રને લઈને દંડીલેકે મૂર્તિપૂજાને સિદ્ધ કરે છે. પણ તેમનું આ કથન પ્રવચન મર્મની અનભિજ્ઞતાને લીધે મહાવિષ્ટ જ કહેવાય જે B मा सूत्रमा प्रतिभाना शरी२ परिभाना समयमा 'जिणुस्सेहपमाणमेत्ताओ' આ જાતનું કથન કરવામાં આવ્યું છે અને તેની ટીકામ ટીકાકારે ૫૦૦ ધનુષ પ્રમાણ આ જાતને આ કથનને અર્થ સ્પષ્ટ કર્યો છે. પણ હકીકતમાં આ કથન અપ્રમાણિક છે. તેથી આને સમીચીન અને યુકિતયુકત કહી શકાય જ નહિ. કેમકે તીર્થકરન ? અવગાહના જુદાજુદા પ્રકારની કહેવામાં આવી છે. એથી આ સૂત્રમાં જે એક તીર્થકર શરીર પરિમાણનું કથન કરવામાં આવ્યું છે તે અગ્ય જ કહેવાય હકીકતમાં તો આ સૂત્ર પ્રકરણવશ કામદેવની મૂર્તિના પ્રમાણનું જ સ્પષ્ટીકરણ કરે છે તેમ પષ્ટ લાગે છે. આ સૂત્ર ખરેખર તીર્થકરની પ્રતિમાનું પ્રમાણ બતાવનાર નથી. એજ નિગૂઢ

Loading...

Page Navigation
1 ... 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721