Book Title: Rajprashniya Sutra Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 694
________________ ६७९ सुबोधिनी टीका. सूत्र ९३ सूर्याभदेवस्य प्रजाचर्चा बुभुक्षातुश्य स्वप्ने प्रतिभासमानस्य मोदकादिपदार्थस्य दश्यमानस्य भक्ष्यमाणस्येव प्रतीति भवति नतु वस्तुतस्तद्भक्षण भवति नापि तृप्तिभवति तस्य सर्वथा मिथ्यारुपत्वात्, निष्फलचाच्च असत्यत्वम् तथा मूर्तावपि मृण्मय्यां पापाणमथ्या रत्नादिमय्यां वा जिनत्वस्य आरोपेऽपि आरोप्यमाणस्थ जिनत्वस्य वस्तुनस्तत्र प्रतिमायाम् असद्भावेन उपलब्ध्यभावान अविद्यमान जिनत्वधर्माया प्रतिमाया उपसेवनेन अर्चनेन वन्दनेन धा स्वाभीष्टसिद्धिनकथमपि, सभवितुमर्हति, नहि गवादिचित्रात दुग्धादिकमासादयितु कथञ्चिदपि कश्चिदीष्टे, नो वा शुष्काघ्रादिवृक्षेभ्यः फलान्याहतुं शक्नोति कश्चिद् अपश्चिमविपश्चिदपि, इति सर्वथा असत्कल्पाया जिनप्रतिमायाः जनादिनान किमपि ज्ञात होने पर तदनुसार अनुधावन करने पर भी हरिण को जल की उपलब्धि नहीं होती और प्यास भी नहीं बुझती, इसी तरह भूख से व्याकुल व्यक्ति को स्वप्न में मोदकादि पदार्थ को खाते हुए भी देखने पर भी वास्तव में भूख नहीं मिटती और तृप्ति नहीं होती है, इसी प्रकार मूर्ति में भी चाहे वह मृत्तिका की हो या पापाण की हो या रत्नादिकों की बनी हुई हो, जिनत्व के आरोप में भी प्रारोप्यमाण जिनत्व की वास्तव में उस मूर्ति में असद्भाव होने के कारण उपलब्धि नहीं होती है. इसलिये अविद्यमान जिनत्वरूप धर्मवाली मूर्ति के वार२ सेवन से, पूजन से, एवं वन्दन से जीव के स्वाभीष्ट की सिद्धि कथमपि नहीं हो सकती है। अरे भला-गवादिके चित्र से क्या कोई किसी तरह से दुग्धादिक की प्राप्ति कर सकता है या शुष्क आम्रादि वृक्ष से क्या कोई बडे से बड़ा विद्वान् भी फलों को लाने के लिये समर्थ हो सकताहै। લાગવાથી તે તદનુસાર અનુસંધાન કરે છે છતાં તેને જલ પ્રાપ્ત થતું નથી. અને તેની તૃષા પણ શાંત થતી નથી. આ પ્રમાણે જ ભૂખથી પીડિત વ્યકિત ને સ્વપ્નમાં મોદક વગેરે ખાવા મળે છે છતાં તેને પ્તિ મળતી નથી, તેની ભૂખ મટતી નથી. આ પ્રમાણે જ મૂર્તિમાં ભલે તે પછી માટીની હોય કે પાષાણની હોય કે રત્નાદિકોની બનેલી હોય. જિનવના આરોપમાં પણ વાસ્તવમાં આરોગ્યમાણ જિનતત્વની તે મૂર્તિમાં અસંભાવના હોવાથી ઉપલબ્ધિ થતી નથી. એથી જ અવિદ્યમાન જિનત્વરૂપ ધર્મવાળી મૂર્તિની બહાર વારંવાર સેવા કરવાથી, પૂજનથી અને વંદનથી જીવને સ્વાભીષ્ટની સિદ્ધિ કેઈપણ રીતે થતી નથી. ગાય વગેરેના ચિત્રોથી શું દૂધ વગરની પ્રાપ્તિ થાય છે? શુષ્ક આગ્ર વગેરે વૃક્ષોથી પણ કઈ મેટામાં મોટે વિદ્ધા ફળો મેળવી શકે છે? આ પ્રમાણે સર્વથા અસત્કલ્પ જિન

Loading...

Page Navigation
1 ... 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721