Book Title: Rajprashniya Sutra Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 690
________________ सुबोधिनी टीका' सु. ९३ सूर्याभदेवस्य पूजाचचों तस्मै तदेव दीयते यदि तमनुकूलयितुवाच्छेत् । यदि कोऽपि बहुमानभक्तया साधोः शिरसि तदनभिलषित मुक्तादामविलम्बित मुकुट, शिरस्त्राण (पगडी टोपी आदि) दद्यात् तदा किं तया बहुमानभक्त्या स साधुः प्रसन्नः स्यात् ? नहि नहि, प्रत्युतात्यन्तमप्रसन्न एव स्यात् । इत्थमत्रापि प्रतिमा पूजादिविषये विज्ञेयम् । सत्र यत्र प्रतिमापूजादिविधान तत्र तत्र सर्वत्र यक्षादीनामेव प्रतिमा तथा तत्पूजा च विज्ञेया न तीर्थकराणामिति तत्त्वम् । __ अन्यथा-एकत्र तीर्थ कृत्मतिमां विधाय तत्पूजनम्, अपरत्र च तत्त्यक्ततदनभिमतानां सचित्तवस्तूनां स्वर्ण रजतायाभूपणादीनां च समर्पणमित्यादरभी प्रत्यक्ष और परोक्ष में देखने में आता है कि जिसको अनुकूल करना हो उसको जो रुचिकर होता है, वही दिया जाता है। जो बहुमान एवं भक्ति से साधुको अनभिलषित ऐसी मोती की माला या मुकुट (पगडी टोपी आदि) उनके शिरपर रखदे तो कथा उस बहुमानभक्ति से वह साधु प्रसन्न होता है ! नहीं नहीं परन्तु वह अप्रसन्न ही होता है। इसी प्रकार इस प्रतिमा पूजा के विषयमें भी समझ लेना 'चाहिये इसलिये जहां जहा पर प्रतिमापूजादि विधान है, वहां वहां सब जगह यक्षादिकों की ही प्रतिमा और उनकी ही पूजा समझनी चाहिए न कि तीर्थकर की यही उसका सारांश है। अन्यथा तो एक जगह तीर्थंकर की प्रतिमा बनाकर उनकी पूजा की जाती है, और दूसरी तरफ उहोंने छोडी हुइ और उनकी अनभिमत (उनकी नहीं मानी हुई) सचित्त वस्तुओं का. और सोना चांदी के दागीना आदिका समर्पण करना यह तो आदर એવું જોવામાં આવે છે કે જે કેઈને અનુકૂળ કરે હોય તે તેને જે પ્રીતિકર હોય, તે વસ્તુ જ તેને આપવામાં આવે છે, જે ઘણા માન અને ભક્તિથી સાધુને માટે ચગ્યો હોય તેવી મોતીની માળા કે મુકુટ (પાઘડી, ટેપી) ઈત્યાદિ તેમના માથા પર મૂકી દેવામાં આવે તે શું તે બહુ માન ભક્તિથી તે સાધુ તેમના પર પ્રસન્ન થશે? નહીં જ ઉલટા તે વધારે અપ્રસન્ન થાય છે, તે જ રીતે આ પ્રતિમાપૂજાના વિષયમાં સમજવું જોઈએ એથી જયાં જયાં પ્રતિમાપૂજાદિ વિધાન છે, ત્યાં ત્યાં દરેક ઠેકાણે યક્ષાદિઓની પ્રતિમા અને તેમની "પ્રતિમાનું પૂજન સમજવું નહીં કે તીર્થકરની એજ આને સારાંશ છે. અન્યથા તે એક જગ્યાએ તીર્થકરની પ્રતિમા બનાવીને તેમની પૂજા કરવામાં આવે છે, અને બીજી તરફ તેમણે છેકેલી અને તેઓને અનભિમત (તેમણે ન સ્વીકારેલી) સચિત્ત વસ્તુઓના અને સોના-ચાંદીના દાગીના આદિનું સમર્પણ કરવું એ તો આદર

Loading...

Page Navigation
1 ... 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721