Book Title: Prachin Shwetambar Arvachin Digambar
Author(s): Vidyavijay
Publisher: Harshchandra Hirabhai Shah

View full book text
Previous | Next

Page 5
________________ परमगुरु श्री विजयसूरिभ्यां नमः શ્વેતામ્બર પ્રાચીન કે દિગમ્બર ? ટેટ ન”. ૧. ' આજ જે વિષયને માટે આ લેખક કલમ ઉઠાવે છે, તે વિષય હેવા મહત્વના છે, હેવેાજ મહેાળા પ્રમાણમાં ચર્ચાઇ પણ ગએલો છે, એટલુંજ નહિ પરન્તુ પાશ્ચાત્ય તેમજ એતદેશીય વિદ્વાન્ મહાનુભાવાએ આ વિચારને” સાહિત્યની કસાટી ઉપર સારી પેઠે ઘર્ષણ કરીને હેનો નિશ્ચય પણ કર્યાં છે કે- શ્વેતામ્બર મત પ્રાચીન છે' (જે વાત આ લેખને સપૂર્ણ વાંચવાથી સમજાઇ જશે.) આ પ્રમાણે કહેવાથી જો કે હુ‘ એક રીતે ખંધાઉં છું, કેમકે વાંચકે આ લેખને ઉપક્રમ વાંચતાંજ કદાચિત એવી શકામાં પડી જશે કે-હારે આ વિષય સારી રીતે ચર્ચાઇ ગયા છે, આ વિષય સાહિત્યના વિશાળ ક્ષેત્રમાં ખેડાઇ ગયા છે, તેા પછી મુનિ વિદ્યાવિજયને અત્યારે શી જરૂર પડી હતી કે આટલા સમયને અને કાગળ મસીને વ્યય કર્યો? પરન્તુ લગાર સબુર કરા ! હું' તે વાતને કબૂલ કરૂં છું કે આ સમયમાં શ્વેતામ્બર અને દિગમ્બર ભાઇઓએ, જે જે ખાખતામાં મળતા હોય તે તે ખાખતામાં, મળીને વીરપ્રભુની ખરી ભક્તિ ખજાવવાની છે, વળી સંખ્યામાં પણ પછાત્ પડેલી જૈન કામને વધારવાની આવશ્યકતા છે અને ચારે તર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 132