Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ પ્રા. ૨. સાહિત્યમાં વૃત્તરચના બિન્દુઈ તીરથનાથ ઈહાં મિલિયા, અહ મને રથ આજુ સવે ફિલિયા. સુગુરુ સાથિય હીણું ઘણું ભમિયા, વિષમ-વાટ કિહાઈ ન વીસમિયા; વસઈ જે જિનમંદિર સીયલઈ, બિહુ પરે તીંહ તાપુ સહી કલઈ. સકલ જાણીઈ તૂ ગુણ કેવલી, કિમ અહાસિ ન લઈ તે વલી; ઇણ પરિઈ જગદીશ્વર ધાઈયઈ, સ્તવન–નઈ મિસિ ઊલગ લાયઈ. ત્રિભુવનદીપકપ્રબન્ધ”માં પણ એક સ્થળે ઉપજાતિને પ્રયોગ છે – વિવેક બેલઈ, સુણિ મેહ ભાઈ, તઈ તા દિખાડી નિજ પંડિતાઈ. ખરું ખવે છહ તણે પ્રમાણ, તે આપણુઉ કાંઈ કરઈ વખાણ? મું સાયલાનુ મ કરે વિસાસ, સીલી નદી પર્વત રહઈ વિણસ; વાધ્યા બિહઈ આપણિ એકઠામિ, એ એતલઉં બોલિસિ કુણુ કામિ ? ત્યારપછી શાલિસરિનું ‘વિરાટપર્વ ૧૦ આવે છે. ૧૮૨ કડીના એ સળંગ વૃત્તબદ્ધ કાવ્યને ચેસ રચનસંવત જાણવામાં નથી. રચનકાળની માત્ર ઉત્તરમર્યાદા સં. ૧૪૭૮ નક્કી થઈ શકે છે, કેમકે ૯ પંડિત લાલચંદ્ર ગાંધીની આવૃત્તિ, પૃ.૪૩-૪૪: “પ્રાચીન ગુર્જરકાવ્ય”માં “પ્રબોધ-ચિતામણિ” નામથી આ કાવ્ય છપાયું છે, ત્યાં પ્રસ્તુત ભાગ પાઠ બદલી પદ્ધડી નીચે આપવામાં આવ્યો છે (જુઓ પૃ. ૧૩૭), તે વાસ્તવિક નથી. ૧૦. આ કાવ્ય પણ “ગુર્જર રાસાવલિ'માં પ્રસિદ્ધ થવાનું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98