Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text ________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના નાના દિવ્ય સુગંધવાસિત જલે નાહી ઉભી સૂકવે લાંબા કુન્તલ, તે સ્તનાદિશિખરે મેઘાખુધારા અવે. શોભી બાહુલતા કશી ઝટકતાં વિદ્યુલ્લતાના જશી, ગજતી કરકંકણધ્વનિ સુણું કંદર્પ ઊઠે હશી. શયા સેજકરી પરે ભરી તલાઈ દિવ્ય તે પાથરી, નાના ભોગ સુગન્ધ તત્પર કરી બેઠી સ્વયે સુન્દરી; શંગારે સકલગ ભૂષિત કરી, હાથે અરીસે ધરી, રૂપાં રૂપ ફરી ફરી નિરખતાં કન્દપૂરે ભરી.
(કડી ૧૧ર-૧૫)
(ભુજગપ્રયાત) ધરી ધ ચિત્તે નિશા મધ્ય ચાલ્યો, નૃપે નક્તચય વિષે સદ્ય ઝાલ્યો; “અરે કેણુ તું નીકલ્યો મધ્ય રાત્રે? ખરે જાર કે ચોર છે દુષ્ટ ગાત્રે?”
(કડી ૧૧૮)
ભલું, તે તમે એક લ્યોને જમાન, પ્રતિષ્ઠા થકી કે નથી તે સમાન; ઘનશ્યામ છે નામ વિખ્યાત સારું, સમાધાન તેથી જ થાશે તમારું.'
(કડી ૧૨૪)
(સ્ત્ર4િણી) શિધ્ર સંકેતને ઠામ ગ્યો ધાઈને,મેડિયે તે ચડ્યો દેરડી સાહીને. રૂપ દીઠી ખરી મન્મથે જર્જરી, પ્રાણ કંઠે ધરીને રહી સુન્દરી. (કડી ૧૨૬)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Loading... Page Navigation 1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98