Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 70
________________ * ] કામની દુર્રયતા— નિશદિન જન ગાયે, રામ રાજન જેવી, પણ કલિ બહુ પુણ્યે પામી” કીર્તિ એવી. પ્રા. ગ્રૂ. સાહિત્યમાં વૃત્તરચના કામની પ્રબળતા— પુત્ર વિષયે ( ઉપતિ ) કર્ષ પંચાનન તેજ આગે, કુરગ જેવા જગજીત્ર લાગે; સ્ત્રીશસ્ત્ર લેઇ જંગે વદીતા, તે મેણુ દેવા જનવૃંદ તા. —અર્થવર્ગ, કડી ૩૦ ( શાર્દૂલવિક્રીડિત ) બિલ્લીભાવ લ્યે. મહેશ ઉમયા જે કામરાગે કરી, પુત્રી દેખી ચલ્યે! ચતુર્મુખ હરિ, આહેરિકા આદરી, ઇન્દ્ર ગૌતમની ત્રિયા વિલસીને સ`ભાગ તે એલવ્યા, કામે એમ મહંત દેવ જગતે તે ભેાલવ્યા–રાલવ્યા. —કામવર્ગી, કડી ૪ સ્ત્રીના દોષ— —કામવર્ગ, કડી ૨ ( વસન્તતિલકા ) માર્યો પ્રદેશી સૂરિકાંત વિષાવલીએ, રાજા જસેાધર હણ્યા નયનાવલીએ, દુ:ખી કર્યાં શ્વસુર રૂપરપડિતાએ, દોષી ત્રિયા Üમ ભણી નિજદેાષતાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat —કામવર્ગ, કડી ૧૦ ( શાલિની ) ગંગાપુત્રે વિશ્વમાં કાર્તિ ાપી, આજ્ઞા તેણે તાત કેરી ન Àાપી, www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98