Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 79
________________ પ્રા. ચૂ. સાહિત્યમાં વૃત્તરચના અંતમાં—— સરિતા સહુ સ્વામિની શ્રેષ્ઠ ગંગે મહાસિદ્ધિ પામી તમારા પ્રસંગે; અડ્ડા અત્ય અદ્ભુત મહિમા શું ભાખું? સમુદ્રથી બિન્દુ સમું જલ્પ દાખું. કૃષ્ણ ગેાપી, એકાંત આપી; તટે રાસક્રીડા સદા લીલા લાડિલી લાલ જડાં વૃક્ષવૃક્ષે વસ્યા વેણુપાણિ, પત્રેપત્ર ચાલુજ છે વેદવાણી. અલૌકિક આનંદ દાતાર ભાજી, ‘દયા દાસ મારા’ મુખે કા'ની ગાજી; ભણે વા સુણે સ્તોત્ર આ પ્રેમ આણી, કૃપાદૃષ્ટિ તેને કરે કૃષ્ણરાણી, ૧૬ વસનજી નામે કાઈ લેખકની ‘સૂર્ય છ ૪૫૫ અને ‘હનુમાનજીના ૭૬૫૬ નામની એ નાનકડી પદ્યકૃતિઓ મળી આવે છે. આ કવિને સમય નિશ્ચિત કરવાનું કાઈ સાધન નથી, પણ ‘સૂર્યછંદ'ની પ્રત સં. ૧૯૦૫ માં લખાયેલી છે, એટલે ઓગણીસમા સૈકાના અંત એ તેના સમયની ઉત્તરમર્યાદા છે. બાકી કવિ જૂના હેાવાના સંભવ છે. અન્ને કૃતિએમાં અનુક્રમે સૂર્ય અને હનુમાનની સ્તુતિ ભુજંગી છંદની ચાલમાં કરવામાં આવેલી છે. [ ૧૯ વસન્તદાસનું ‘કાશીમાહાત્મ્ય’૫૭ નામનું એક નાનું કાવ્ય પણ આખુ ભુજંગીમાં છે. કાશીનગરીના મહિમા એમાં કર્તાએ ગાયા છે. કાવ્યના રચનાકાળ જાણવામાં નથી, પણ હાથપ્રત સં. ૧૯૧૦માં લખાયેલી છે; એટલે ખીજા કાઈ પુરાવાને અભાવે તેને એગણીસમી સદીના અંતમાં મૂકયું છે. પન્તુ કૃતિ જૂની હેાવાના સંભવ છે ખરા. ૫૫ અપ્રસિદ્ધ : હાથવ્રત, યૂ. વ. સા. ના સંગ્રહ, નં. ૭૪૨ ૫૬. અપ્રસિદ્ધ : હાથપ્રત્ત, ગૂ. વ. સા. ના સંગ્રહ, નં.૭૪૨ ૫૭. સુપ્રસિદ્ધ : હાથમત, ગ્. વ. સા. ના સંગ્રહ, નં ૭૪ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98