Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 71
________________ પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના [ ૧૧ તે ધન્યા જે અંજનીપુત્ર જેવા, જેણે કીધી જાનકીનાથસેવા. –કામવર્ગ, કડી ૨૦ રાગ વિષયે– (ઉપજાતિ ) રાગે ન રાચે ભવબંધ જાણી જે જાણું તે, રાગ વસે અનાણ; ગેરી તણે રાગ મહેશ રાગી, અર્ધાંગ દેવા નિજ બુધ જાગી. –મેક્ષવર્ગ, કડી ૨૮ આત્મપ્રબોધ ( વસન્તતિલકા) એ મેહનિંદ તજી કેવલ બોધ હતું, જે ધ્યાન શુદ્ધ હદિ ભાવિનિ એકચિત્તે; ન્યૂ નિઃપ્રપંચ નિજ જ્યોતિ સ્વરૂપ પાવે, નિર્બોધ એ અક્ષય મેલસુખાર્થ આવે. –મેક્ષવર્ગ, કડી ૩૫ વૈરાગ્ય (માલિની ) ભવ વિષય તણું જે ચંચલા સૌખ્ય જાણિ, પ્રિયતમ પ્રિયભોગા ભંગુરા ચિત્ત આણિ, કરમદલ ખપેઇ, કેવલજ્ઞાન લેઈ, ધનધન નર તેઈ મેક્ષ સાધે જિ કે. –મેક્ષવર્ગ, કડી ૩૬ અરાઢમા શતકના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા કવિ રણછોડકત રાધાવિવાહ” ૪૧ નામના નાનકડા કાવ્યમાં ભુજંગીને પ્રયોગ છે. ૪૧. પ્રસિદ્ધઃ બૃહકાવ્યદેહન, ભાગ ૧ - થાન શુદ્ધ તો આ કી ૩૫ સપાલિકા નામના નાના નાનાં ગામ મિન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98