Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 64
________________ ૫૪ ] પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના (માલિની ) .. નિશદિન મન મધ્યે રાખજે રામનામ, અભયપદવિધાતા એક છે શ્યામ ધામ; યદપતિપદ સેવી કાપજે કામદામ, ચરણુભગતિ મૂકી, શું કરે વામ કામ ? (પૃ. ૨૫) ( વસન્તતિલકા ) કેપે ભર્યો કુટિલ કાલભુજંગ આવે, ધાયે, નિશા દિવસ બે રસના હલાવે; કુત્કારથી પ્રબળ પર્વત કોટ ફાટે, વીંટી વળ્યો નિરખ પાછળ અંગ ચાટે. (પૃ. ૪૯) કાચો કુરંગનયના સબળો નેહ, રાએ નિહાળી નયને દુરગંધ દેહ; મિથ્યા મારથ કરે મનમાંહે લાવે. લાગો ફરે નિપટ, લંપટ નામ કહાવે. (પૃ. ૫૦) શાને ફરે ભ્રમર પંકજ વાસ લેવા? પેશીશ મા કમલ મધ્ય પરાગ ગ્રેવા; સંકેચશે સહજમાં તવ તું મરીશ, એને વિષે અધમ, આકુલ થઈ મરીશ. (પૃ. પર) શોભાયમાન નિજ નારી તણે જ રંગ, રા, સ્વરૂપ વિસરેથી પડીશ સંગ; સ્નેહે કરી યુગલ પક્ષ થશે જ બંધ, મેટી મમત્વ ઝળઝાળ બળીશ અંધ. (પૃ. ૨૪) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98