Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text ________________
[ પર
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
(ભુજંગપ્રયાત) તમે કૃષ્ણ કૃષ્ણતિ કૃષ્ણતિ ભાખો, કુસંસાર પપંચને દૂર નાખો; સહુ દેવ ભથે સમે ભાગ રાખે, અસત્યાદિ ટાળી સદા સત્ય ભાખો.
(પૃ. ૧) ( કુતવિલમ્બિત ) વિષય ભોગવતાં સુખ જેટલું, ફરી થશે તમને દુઃખ તેટલું; પ્રથમ કંડુ વચ્ચે સુખ ત્યાં હશે, પણ પછી પરિતાપ ઘણે થશે. હજી લગી શઠ કાં સમજ્યો નહીં, સકળ કાળ ગયો તુજને વહી; અનુભવ્યું કથ શું સુખ હ્યા રહી, સુણ સદા દુઃખ માંહ્ય પડ્યો સહી.
(પૃ. ૧૧) ( પુષ્પિતાગ્રા-માલભારિણું ) ભજ ભજ હરિને અલ્યાભિમાની, તજ તજ રે તરુણવિલાસ કામી; ભજતાં ભવને કલેશ જાશે, મન આનંદ અપાર સુખ થાશે.
(પૃ. ૨૩) (શાર્દૂલવિક્રીડિત) જેની રે તુજ કાજ કેણુ રચના કીધી કૃપાસાગરે, ધૂમોતિ સમીર વારિ સઘળાં ટોળે કયાં શ્રીવરે; સિધુથી ગગને ચઢાવી ઘનને વર્ષબુ મધે ભરી, તે પ્રત્યે જ થયો કૃતઘ કયમ તું તે પ્રેમને વીસરી ?
(પૃ. ૨૪)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Loading... Page Navigation 1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98